________________
( ૧૨ )
આ ટુંકમાં ત્રણ દેરાસર છે. વચલા દેરાસરજીમાં ગોં ગાર છે. તેમાં મુળનાયક શામળા પાર્શ્વનાથજી છે તથા તેની ખાજીમાં એક દેરાસરજીમાં મેરૂ શીખર અને એક સમેાવસરણુની રચના છે. તે પીળા પત્થરમાંથી કોતરીને બનાવેલા છે. ચાંભલા સલીના પત્થરના છે. આ દેરાસરાની અંદરની તથા બહારની કાતરકામની કારીગરી ઘણીજ ઉત્તમ અને જોવાલાયક છે.
霉
રાજા વીરધવળ ઇ. સ. ૧૨૧૪ થી સને ૧૨૪૩ સુધીમાં થયા. તેમના વખતમાં મંત્રી વસ્તુપાલ તેજપાલે આ ટુંકનુ દેરાસરજી અંધાવેલું છે. તથા માજીમાં ધર્મશાળા બધાવી છે. લેખ સંવત ૧૨૮૮ તથા સંવત ૧૨૮૯ ના છે.
દેવેન્દ્રસૂરિ ૧૨૭૦ થી ૧૩૨૭ સુધીમાં હતા તેમને વસ્તુપાલ–તેજપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું.
આ ત્રણ દેરાસરજીની પાછળના ભાગમાં વસ્તુપાળ –તેજપાળના ગુમાસ્તાનુ એક દેરાસરજી છે.
શ્રી સ’પ્રતિ રાજાની ટુક
મ્મા રાજા ઇ. સ. ની પૂર્વે ત્રીજા સૈકાની આખરે થયા. તેમણે પૂર્વ ભવે ભીક્ષુકપણું તજી દઇ ચારીત્રના સ્વીકાર કર્યો. ઘણુ` ભાજન કરવાથી રોગગ્રસ્ત થઇ ચારીત્રની અનુમેદના કરતાં મૃત્યુવશ થયા. ચારીત્રની અનુમેાદનાના પુણ્યથી સંપ્રતિ