________________
( ૮ )
છે. ત્યાં ચાકીદારા પહેરા ભરે છે અને રહેવાની આરડીયેા છે. દરવાજામાં પેસતાં ડાખી બાજી અને દક્ષિણ દિશામાં ચાંદ એરડાને નામે ઓળખાતી ધમ શાળા છે અને ટુંકમાં જતાં પ્રથમ એક ચાક અને આરડીયા આવે છે. આ ચાકમાં ઇન્સ્પે ટરની આજ઼ીસ છે. તે પછી બીજો ચાક આવે છે. તે ચાકમાં પણ યાત્રાળુઓને ઉતરવાની એરડીએ છે. તે પછી તેમનાથજી મહારાજના દેરાસરવાળા ભાગ જેમાં મુળ દેરાસરજી અને કુરતી ક્ષમતી છે.
આ નેમનાથજીના દેરાસરજીના ઉદ્ઘાર નેમનાથજીના નિર્વાણ પછી ૯૦૯ વર્ષે કાશ્મીર દેશમાં આવેલા કાંપીલ ( કપીલ ) નગરના રહેવાશી શેઠ રત્નશાહે તેમનાથજીની પ્રતિમા, અધિષ્ટાયિકા દેવી અંબાજીની આરાધના કરી મેળવી અને તેની પ્રતિષ્ઠા કરી જીનાલય કરાવ્યું. તેથી સદરહુ દેરાસરછ હાલ પણ રતનશા ઓશવાળના નામથી ઓળખાય છે. તે પછી પાટણના રાજા કરણ જે ઇ. સ ૧૦૭ર થી ઇ. સ ૧૯૪ માં થયેા. તેમણે નેમનાથજીનું દેરાસર બંધાવ્યાને સ ંવત ૧૧૧૩ ( ઇ. સ. ૧૦૫૭ ) ના લેખ ઉપરથી જણાય છે.
નેમનાથજી દેરાસરજીની પાછળ જગમાલ ગારધનનુ પૂર્વ દ્વારનું દેરાસરજી છે. તેમાં મુળનાયક આદીશ્વરજી છે. સંવત ૧૮૪૮ ના વૈશાક વદી ૬ શુક્રવારે વિજય જીનેદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલી છે.
આ ટુંકમાં ભમતીમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ