________________
( ↑ )
પહેલી ટુંકને ક્રૂરતા કિલ્લો ( કેાટ ) છે. કાટને લગતા અહાર કોટમાં દાખલ થતાં પ્રથમ દરવાજા ઉપર શેઠ કેશવજી નાયકે ખંધાવેલ બંગલા અને કાટડીયા છે. બહારના ભાગમાં ચાત્રાળુ માટે જાજરૂખાનાં છે અને ભગીને રહેવાને એક એ રહી છે. તેને લગતા ખુગદાવાળા એરડાએ ચાકીદારાને રહેવા માટે બનાવેલા છે. તેની આગળ સામીજ હનુમાન ભેરવની એ દહેરી છે. તેથી પૂર્વાદિ તરફ માનસંઘ ભાજરાજના નામથી ઓળખાતી ટુક છે.
માનસંઘ ભાજરાજ ટુંક તથા કુડે,
આ ટુંકમાં એક દેરાસરજી છે. તેમાં મુળનાયક શ્રી સભવનાથજીની પ્રતિમા છે તથા સદરહું ટુંકના પ્રથમ ચાકમાં સુરજકુંડ નામે એક સુંદર કુંડ છે. તે કચ્છ માંડવીના વીશા ઓશવાળ વણીક માનસ ધ લાજરાજે અંધાવ્યાનુ' કહેવાય છે તથા તેમણે દેરાસરછ સમરાવ્યુ' તેથી તેના નામથી આ ટુંક ઓળખાય છે. તે પછી સ ́વત ૧૯૨૯ થી ૧૯૩૨ સુધી નરસી કેશવજી હથુ જીર્ણોદ્ધારનુ` કામ ચાલ્યુ ત્યારે તેમણે પણ આ કુંડ સમરાજ્યેા છે. તેમજ માનસંગ ભાજરાજે જુનાગઢ તલપદમાં આદીશ્વરજીના દહેરાની પ્રતિષ્ઠા સંવત ૧૯૦૧ માં કરાવેલી છે.
શ્રી નેમનાથજીની ટુક
ડાબી બાજુએ શ્રી નેમનાથજીની ટુંકમાં જવાના દરવાજો