________________
(૪)
મદદનું લીસ્ટ આ પુસ્તકમાં આપેલ છે. તે તરફ વાચકેનું ધ્યાન ખેંચીએ છીએ. તે વખત પહેલાં આપણા દેવાલયની શું સ્થિતી હતી? હાલ શું છે? તે જાણે, જુ અને યથાશક્તિ તમારી દેલતને ઉપગ આ શુભ કાર્યના પ્રારંભથી ઠઠ પૂર્ણાહૂતિ સુધી કરો અને પ્રેરે.
આવા પ્રેરક મહાત્માના સદુપદેશથી ધર્મપ્રેમીને લાગણી તે હોય જ, પણ તે કયારે ? કે જ્યારે સિદ્ધગિરિ સમે આ તીર્થને મહીમા ઝળહળી ઉઠે–દેદીપ્યમાન થાય ત્યારે.
આવા તીર્થો એ આપણે પવિત્ર વારસો છે. તેને જાળવી રાખવાના હેતુથી જ આ કમીટીની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે, આવાં કાર્યો પાછળ લાગણું પુર:સર ખર્ચ કરનાર મળે છે, પરંતુ માર્ગદર્શક વ્યક્તી, અગર વ્યક્તિ સમૂહ સંસ્થાના અભાવે એગ્ય રસ્તે દ્રવ્ય ખરચી શકતા નથી પરંતુ જ્યારે આવી કેઈપણ સંસ્થા બંધારણ પૂર્વક કામ કરતી હોય તે જરૂરી કાર્ય કરનાર, નાણું ખેચનાર અને ખર્ચ કરવાના સ્થાનેને એક જગ્યાએ સુગ થાય અને પરીણામે આપણે થોડે અંશે પણ યતકિંચિત્ સમાજની સેવા કરી શકીએ. એટલું જ નહી પણ આપણા પૂર્વજોએ આપેલી સુંદર વારસો જાળવી રાખી, આપણી તેમના પ્રત્યેની તેમજ પવિત્ર જૈન ધર્મ પ્રત્યેની કંઈક પણ ફરજ અદા કરી શકીએ. તે માટે શ્રી ગિરનારજી તીર્થોદ્વાર કમીટી આ કાર્ય લાગણ પૂર્વક કરી રહેલ છે. જે કમીટી મારફત