________________
( ૩ )
વર્ણવે છે. જેના ઉપર તીર્થાધિરાજ શ્રી નેમીશ્વર પ્રભુનાં ત્રણ કલ્યાણક ( દીક્ષા, કેવળ ને મેાક્ષ ) થયેલાં છે, ઉપરાંત ભાવિ ચાવીશીના ખાવીંશ તીર્થંકરા આજ રેવતાચળ તીથ (ગીરનારજી) ઉપર્ મેાક્ષગામી થશે તેનિમિત્તે પણ લાભ હા, જીવનની અણુમેલ ઘડીએ સાંસારિક જીવનમાં વ્યતીત તે થવાનીજ છે, પણ તેની ઘેાડી એક પળાના ઉપયોગ ધર્મ ધ્યાનમાં, પવિત્ર સ્થળમાં કરવાથી માનુષી જીવનની સફળતા કેટલેક અંશે પૂરી થાય છે.
આ ગિરિરાજ ઉપર પ્રાચીન અને ભવ્ય દેરાસરે ઘણાં જ પુરાતની, સંપ્રતિ રાજા, કુમારપાળ રાજા, સીગરામ સાની, વસ્તુપાલ-તેજપાલ વિગેરેએ બંધાવેલા અત્યારે અસ્તિત્વ ધરાવે છે.
આ મહાન્ તીર્થ ના છ[હાર કરાવવાની પુરેપુરી - વશ્યકતા હતી. તેવા સજોગામાં સ. ૧૯૭૯ની સાલમાં શ્રીસાન્ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાય શ્રીવજયનીતિ સૂરીશ્વરજી મહારાજનુ અત્રે પધારવું થતાં તીની સ્થિતિ જોતાં, છ[દ્ધારનું કામ કરાવવા પ્રવૃત્તિ શરૂ કરતાં, પ્રથમ મદદ તરીકે એડનના દેરાસરજી તરફથી વીસ હજાર રૂપીયાની સારી રકમ મળતાં શરૂઆંત કરવામાં આવી અને ત્યારબાદ તે સાહેબના શુભ પ્રયાસથી આ શાશ્વતા ગિરિરાજમાં આવેલ દેવપ્રાસાદોના ઋદ્ધિારનું કાર્ય આજ ચાર વર્ષથી ગતિમાં છે. આ જીણોદ્ધારના કાર્યોંમાં મળેલી