________________
( ૨૦ )
લે આ લેાકમાં સુખી થાય અને અ ંતે સ્વર્ગમાં જવા શકિતમાન થાય ત્યારેજ હું તેમના ઋણુથી છુટું. આવા ઋણથી મુકત થવા માટે મારા સઘળા યત્ન છે. આવા વિચારથી આ નીતિનું શાસન લખવામાં આવ્યું છે. આ ઘણા કાળ સુધી ટકા. મારી પાછળ મારા પુત્ર, પૌત્ર તથા પ્રપૌત્ર આખી દુનિઆના ભલાને માટે યત્ન કરી. આ કામ અત્યંત શ્રમવિના અને તેવું નથી.
શાસન-૭.
દેવપ્રિય પ્રિયદશી રાજા એવી ઇચ્છા રાખે છે કે સવ ધમ ગુરૂએ સ'પથી રહે. તે ઇચ્છે છે કે અમે જેવા નિયમ પાળીએ છીએ તેવાજ નિયમ બીજા લેાકેા પાળે તથા રાખે પણ સર્વ મનુષ્યના મત તથા ઇચ્છાએ જીઢી જુદી હાય છે. માટે કેટલાએક બધું પાળે, તેમજ કેટલાએક થાડુ' પણ પાળે તાપણુ એટલું તે ખરૂ કે નિયમ, દાન ઇત્યાદિ ઘણાં છે. તેમજ સંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા, દ્રઢભકિત એ શ્રેષ્ઠ છે.
શાસન—૯૮.
આગળના વખતમાં રાજાએ મૃગયા ( શિકાર ) વગેરે મેાજશેાખ માટે મુસાફરી કરતા. પણ દેવપ્રિય પ્રિયદશી રાજાને તેા ગાદીએ બેઠા પછી દસમે વર્ષે જ્ઞાન થયું કે સ યાત્રાઓ કરતાં ધર્મયાત્રા જ શ્રેષ્ઠ છે. જેમાં બ્રાહ્મણ-શ્રમણનુ દર્શન થાય તથા તેમને દાન અપાય. વૃદ્ધ જનાનું દર્શન