________________
(૧૪) સગરામજી દેવલોક પામ્યા. કોનન બારીસ્ટરની મદદથી કેશવજીએ જુનાગઢ સ્ટેટ સામાં ઘણું લખાણ છપાવ્યાં. પણ ૧૮૭૧ માં દશ વર્ષની કેદ ભોગવી રહ્યા પછી બે મહિને મરી ગયે, ને તેને ભાઈ વીરજી પણ ઉપરકેટના કેદખાનામાં બારીએથી પડી અગરકેઈએ પાડવાથી મરણ પામ્યો. ૧૮૭૨ માં મહારાણી સાહેબને કુંવર ડયુક એફ એડીનબરે આ ત્યારે નવાબ સાહેબ મુંબઈ પધાર્યા. તેજ વર્ષમાં કાઠીયાવાડ
જ્યુડીશીઅલ એસિસ્ટંટની નવી જગે નીકળી. ૧૮૭૩ માં રાજસ્થાનિક કેર્ટ સ્થપાઈ. ૧૮૭૪માં ભેપાળની બેગમને જી. સી એસ. આઈ. ને ખેતાબ આપવાના પ્રસંગે નવાબ સાહેબ ફરી મુંબઈ ગયા ને ત્યાં પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકાત થઇ. ૧૮૫૭માં વઢવાણના ઠાકોર સાહેબ રાજસિંહ ગુજરી ગયા. ૧૮૭૭ માં મહારાણ સાહેબે કૈસરેહિંદની પદવી ધારણ કરી. તે પ્રસંગે નવાબ સાહેબ દીલ્લી પધાર્યા ત્યારે તેમનું ૧૧ તેનું માન વધારી ૧૫ તાપનું કર્યું. આ વર્ષમાં ઘણે ઓછો વરસાદ પડે. ૧૮૭૮ માં રાવબહાદુરગેકુળજી ઝાલા ગુજરી જવાથી ખાનબહાદુર સાલે હિંદી સી. આઈ. ઈ. દીવાન થયા. આ વર્ષમાં ઘણે વરસાદ પડવાથી પાકને નુકસાન, પહોંચ્યું ને ટાઢ કાળ પડે. તેમાં વળી તીડ ઉપદ્રવ ને તાવની સખત બીમારી ચાલવાથી જુનાગઢની વસ્તીને પાંચ ભાગ પંચત્વપણાને પામે. ૧૮૮૦ માં ગવર્નર સાહેબ સર જેમ્સ ફર્ગ્યુસને ભાવનગર-ગંડલ રેલવે ઉઘાડી. ૧૮૮૧ માં ભાવનગરવાળા બાપાલાલ નાયબ દિવાન થયા. તેજ