________________
( ૨૧૧ )
કપ થયા, ને દીવાન રઘુનાથજીએ આ ફાની દુનીઆના ત્યાગ કર્યાં. ૧૮૨૦ ગાયકવાડે કાઠીયાવાડના રજવાડા ઉપરના હુક અંગ્રેજને સોંપી દીધેા. તેથી અમરેલીને સુખે જે અત્યાર સુધી સ્વતંત્ર સત્તા ધરાવતા હતા, તે ટોપીવાળાના હાથમાં આવ્યા. ૧૮૨૧ માં જુનાગઢ સ્વસ્થાને પોતાના જોરતલખીને હક અ ગ્રેજ સરકારની મારફત લેવાના ને તેના ખર્ચને માટે તેના ચાથા હિસ્સા અંગ્રેજ સરકારને આપવાના તેમની સાથે કરાર કીધા. ૧૮૨૦ માં નવાબ સાહેબ કચ્છના રાવની કુંવરી કેસરબાઇને પરણ્યા. તે પ્રસંગે પાલિટીકલ એજન્ટ કેપ્ટન બારનેલ તથા તેને નેટીવ એજન્ટ છેટમલાલ બાપાજી-જે અમદાવાદના નાગર હતા તે જુનાગઢમાં હાજર હતા.
૧૮૨૨ માં વાલાબાવા રાણીંગને મારીને તેના હાથમાંથી ગ્રેટ સાહેબને નવાબ સાહેબે છેડાવ્યે ને તેનું વિસા વદર પરગણુ જુનાગઢમાં જોડાવી દીધુ. ૧૮૨૩ માંનવામ સાહેબના ધર્મગુરૂ અહેમદખાં ગુજરી ગયા ને તેના દીકરા ચુસખાંને એ ગામ બક્ષીસ મળ્યાં. ૧૮૨૪માં ધેારાજી વિગેરે ઠેકાણે જમાલખાંએ જુનાગઢના સિપાઇએ લઇ લૂંટફાટ કરવા માંડી; પણ છેવટે તે પકડાયા. તેની ૨૦૦૦૦ કારી દંડ થઇ, તથા નવાબ સાહેમના પણ ૫૦૦૦ કારી દંડ થયા. આ વખતે ગાવિ`દજી ઝાલા દીવાન હતા, કારણ કે સુ દરજી સવજી ૧૮૨૩ માં ગુજરી ગયા હતા, ૧૮૨૫માં કાઠીઆવાડમાં દુકાળ પડયે .
૧૮૨૮ માં બ્લેની પાલિટિકલ એજ ટ થયે, ૧૮૩૧ માં