________________
( ૨૦૬)
લાખ જામશાઈ કરીને દેવાને પેટે કુંભાજીએ ગંડલ, જેતલસર, વગેરે ગામો પકે પાયે લખાવી લીધાં. સને ૧૭૮૮ માં કેશોદના રાયજાદા ડાઘજીએ બાંટવા ઉપર ચઢાઈ કરી, તેથી એદલખાં તથા મુખતી આરખાંએ દીવાન રઘુનાથજીની મદદ માગી. તે ઉપરથી તેમના ભાઈ દીવાન રણછોડજી તથા કાકા દુલભજીએ ડાઘને હરાવ્યું. અંતે પિતાના સિપાઈઓને પગાર ચુકવવા માટે એકલાખ જામશાઈ કેરી માટે ડાઘજીએ નવાબ સાહેબને કેશોદ વેચ્યું.
ઈ. સ. ૧૭૯૦ ની સાલમાં હીમ પડવાથી પાકને નુકશાન થયું, ને ૧૭૯૧ની સાલમાં કાળ પડયા. તથા બળી આથી હજારે જીવની ખુવારી થઈ. તેજ સાલમાં આરબલકે ચાર વાડને કબજે કરી બેઠા. તેમને દીવાન રણછોડજીએ હરાવી કાઢી મૂક્યા. ૧૭૨ માં જમાદાર હામીદસિધી ગાયકવાડનું લશ્કર લઈ ખંડણી ઉઘરાવવા આવ્યો તેને જુનાગઢના લશ્કરે હરાવ્યો, ને પોતે કપાઈ મુઓ. ઈ. સ. ૧૭૯૩ માં કલ્યાણશેઠ તથા ગંડલના કુંભાજીની સલાહથી નવાબ સાહેબે નાગરવાડાની મસીદમાં ચારસે માણસને જમાવ કરીને દીવાન રધુનાથજી તથા તેના ભાઈઓને તથા બીજા નાગને કેદ કરી
* નાગરવાડાની મસીદથી લકર એકલી મેરારજીને પ. ને એક નાનો છોકરો જે પ્રભાશંકરને વહાલ હતું તેને પ્રભાશંકરને ઘેર કપટથી મેકલ્ય. પ્રભાશંકર માંદો હતો તેથી તે છોકરાને તેણે પિતાની પાસે સુવા છોકરાને શીખવ્યું હતું તે પ્રમાણે પ્રભાશંકરને