________________
( ૨૦૫ )
લીધે તેમને છેડી મૂકવામાં આવ્યા. જુનાગઢની વતી મહુવામાં મુકેલા થાણદારને ભાવનગરના રાવળ લખતસિંહુજીએ કાઢી મુકયા અમરજીના ગુજરી ગયા પછી જુનાગઢમાં ઘણું અધેર જામી રહ્યુ. આરખ લેાકેા નવાઅને રંગમહેલમાં પાતાને તાબે રાખવા લાગ્યા. તેમના મુખ્ય જમાદાર ગુલશાને મરાવી નંખાવીને નવાબ છુટા થયા. પણ આરખ લેાકેાએ વનથટી કબજે કર્યું. આ વખતે પારખંદરના રાણાના પ્રધાન પ્રેમજી લુવાણાને ખેલાવવાના પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. તેથી અમરજીના ભાઇ દુલભજી તથા દીકરા રઘુનાથજીને ખેાલાવી તેમને દિવાનગીરી આપી. આ વર્ષે નવાબ સાહેબ સમીમુજપુરના નવાષ ઘાજીદ્દીનની દીકરીને મારમીમાં દખદખાથી પરણ્યા.
ચારવાડના સગજી રાયના પાળીઆદમાં કપાઇ મુ તેની સાથે સગપણુના હક ધરાવીને પારમંદરના રાણાએ ચારવાડ લીધુ' ને સને ૧૭૮૮ માં વેરાવળ પણ કબજે કર્યું. પણ હામીદખાં નવાએ પોતાના દીવાનાની મદદથી વેરાવળ પાછું લીધુ ને રાણાને નજરાણું તથા દંડ આપવાની જરૂર પાડી તથા માકાજી રાયજાદાને ભેાજીની સલાહથી ધારાજી રહેવા દીધા. સુતરાપાડાના કસમાતીએ નવાબ સાહેબની ઉશ્કેરણીથી દીવાન રણછોડજીને પ્રથમ ત્યાથી કાઢી મુકેલ તે કસબાતીએ એ પ્રગ ણાનાં ધણી થઇ બેસવાથી તેમને કઢાવી મુકી એ દીવાનને નવાબ સાહેબ તરફથી ત્યાં પાછા રાખવા પડયા. હામીદખાંને દીવાન રણછેાડજી વચ્ચે અણબનાવ ચાલતા હતા, તેવામાં
ત્રણ