________________
પ્રસ્તાવના
यत्राभूनेमिनाथस्य कल्याणानां त्रिकं च यम् । दीचा ज्ञानं च निर्वाणं तं वन्दे रैवताचलम् ॥१॥ पद्मनाभादयो भावि जिना यत्र शिवालयम् । । यास्यन्ति कर्मनिर्मुक्ता स्तं वन्दे रैवताचलम् ॥२॥
જે પવિત્ર તીર્થરેવતાચળ ઉપર શ્રી નેમિનાથ પ્રભુનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં છે, તેને હું વંદન કરું છું. ૧.
જ્યાં પદ્મનાભ આદિ ભાવિ જીનેશ્વરના મંદિરો આવેલાં છે, તેમજ કર્મથી નિમુક્ત થઈ અનેક છે મેક્ષ પ્રાપ્ત કરશે એવા તે રેવતાચલગિરિને હું વંદન કરું છું. ૨.”
આપણા પૂર્વજોના પુપાર્જનના પરિણામ જન્ય અને નેક ભવ્ય જીનાલયે અને જનમંદીરે, જૈન તેમજ જૈનેતર સમાજોની દષ્ટિમર્યાદામાં અદ્યાપિ વિદ્યમાન છે. ચાલુ વૈજ્ઞાનિક અને શિલ્પ કળામાં પારંગત મનાતા તે શાસ્ત્રવિશારદ શાસ્ત્રીએને પણ ઘડીભર આપણું પૂર્વકાલિન વિદ્યાનું ભાન કરાવે છે, એથી સૌ કોઈ જાણીતું છે. આપણા પૂર્વજોએ અથાગ શ્રમ અને ધર્મયુક્ત પ્રાપ્ત કરેલ લક્ષમીને તેઓએ જે સદુપયોગ કર્યો છે અને આપણું ધાર્મિક ભાવનાએ અદ્યાપિ પર્યત