________________
( ૮ ) शत्रुञ्जयसंमेताष्टापदतीर्थानि वस्तुपालस्तु । . यत्र न्यवेशयदसौ गिरिनार गिरीश्वरो जयति ॥२९।।
અને વસ્તુપાળે શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીર્થોની યાં રચના કરી તે ગિરનાર જયવંત વતે છે. ૨૯
यः षड्विंशतिविंशतिषोडशदशकद्वियोजनास्त्रशतम् ।
अरषद्क ऊच्छितोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥३०॥ | (અવસર્પિણ કાળના) છ આરામાં જે અનુક્રમે છવીશ, વીશ, સેળ, દસ અને બે જન તથા સે અસ્ત્ર (ધનુષ પ્રમાણ ઉચે વતે છે, તે ગિરનાર જયવંત વર્તે છે. ૩૦
अद्यापि सावधाना विदधाना यत्र गीतनृत्यादि। देवाः श्रूयन्तेऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥३१॥
અદ્યાપિ જયાં ગીત નૃત્યાદિકને કરતા સાવધાન દેવે સંભળાય છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંતે વર્તે છે. ૩૧
विद्याप्राभृतकोऽधृतपादलिप्तकृतोजयन्तकल्पादेः । इति वर्णितो मयासौ गिरिनार गिरीश्वरो जयति ॥३२॥
વિદ્યા પ્રાકૃત (શાસ્ત્ર) થકી ઉદ્વરેલા પાદલિપ્ત સૂરિ કૃત ઉજજયંત કપ વિગેરે ઉપરથી આ પ્રમાણે જેનું મેં વર્ણન કર્યું છે, તે શ્રી ગિરનાર ગિરીશ્વર જયવંત વતે છે. ૩૨
છે તિ શ્રીગિરિનારા