________________
( ૭ ) राजीमतीचन्द्रदरीगजेन्द्रपदकुंजनागर्यादौ । यः प्रभुमूर्तियुतोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥२४॥
રાજીમતિની ગુફા, ચંદ્રગુફા, ગજેન્દ્રપદ કુંડ અને નાગઝરી પ્રમુખ સ્થળે જે પ્રભુપ્રતિમાથી યુક્ત છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૫
छत्रावरघंटाञ्जनविन्दुशिवशिलादि यत्र हार्यस्ति । कल्याणकारणमयं गिरिनार गिरीश्वरो जयति ॥२६॥
જ્યાં મનહર અને કલ્યાણકારક છત્રાલર, ઘંટાજનબિંદુ અને શિવશિલાદિક (પવિત્ર સ્થળે) રહેલા છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૬ વાચનારાનશાશા પર પુત્રા नेमिभवनोधृतिमसौ गिरिनार गिरीश्वरोजयति ॥२७॥
યાકુડી અમાત્ય અને સજજન દંડેશ પ્રમુખ અનેક ઉત્તમ જેનેએ જ્યાં નેમીશ્વર પ્રભુના ચિત્યને ઉદ્ધાર કર્યો છે, તે શ્રી ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૭ ,
कल्याणत्रयचैत्यं तेजःपालो न्यत्रीविशन्मंत्री। यन्मेखलागवमसौ गिरिनार गिरीश्वरो जयति ॥२८॥
જેની મેખલા (કંદરા) ને સ્થાને તેજપાળ મંત્રીશ્વરે ત્રણ કલ્યાણક સંબંધી ચિત્ય કરાવ્યું, તે ગિરનાર ૨૮ -