________________
( ૧૯૫ )
ગઢના કિલ્લા સમરાવ્યા. ત્યાર પછી કુતબુદ્દિન નામના ફ઼ાદારે ઇ. સ. ૧૬૬૪ માં જામરાયસિંહજીને શેખાપાટ આગળ યુદ્ધમાં મારી નવાનગર જીતી લઇ,તેનું નામ ઇસ્લામનગર પાડી ખાલસા કર્યુ. તેથી તેને સેારના કેટલાક મહાલ જાગીરમાં મળ્યા. ઇ. સ. ૧૬૬૬ થી ૧૬૮૬ સુધી. સરદારખાં જુનાગઢના ફેાજદાર થયા; તે ૧૬૭૦ માં પોતાના દીકરા દીલીરખાને કૈાજદારી આપી ઇડર ગયા હતા. સરદા રખાં પછી મીરઝાં પુરમ ને પછીથી શાહજહાં બાદશાહ થયા. જે પ્રથમ જુનાગઢના બે વાર મુત્સદ્દી અથવા ફાજદાર થયા હતા તે ત્રીજીવાર ચાર વર્ષ સુધી જુનાગઢના ફાદાર થયા એટલે કુલ આઠ વર્ષ મીરમાં ખુરમે જુનાગઢમાં રાજ્ય કર્યું.
સરદારખાંએ ઈ. સ. ૧૯૮૧ માં પેાતાના મીત્ર ઘારીપીર પાસે સરદારબાગ અનાવરાવી તેમાં પેાતાના મકરએ કર્યો પણ પાતે સિ`ધમાં નગરઠઠ્ઠાના સૂમે નીમાયા, ને ત્યાંજ ગુજરી ગયા. સરદાર તલાવ જે જુનાગઢમાં પશ્ચિમ દિશાએ છે અને જેને માટું તળાવ પણ કહે છે તે પણ તેણે ખાદાવ્યું. ઇ. સ. ૧૬૭૩ માં મહારાજા જસવંતસિંહના વચ્ચે પડવાથી રાયસિંહના પુત્ર જામ તમાચીને નવાનગર પાછુ. સાંપાયું. પણ ત્યાં માગલ રાજ્ય તરફથી ફાજદાર રહેવા લાગ્યા. પણ ઇ. સ. ૧૭૦૭ માં ર ંગજેબનુ મૃત્યુ થયું. એ અંધાધુધી ચાલી, એટલે ૧૭૦૯ માં જામે ફેાજદારને કાઢી મુકયા. ૧૭૧૪ માં મારવાડના મહારાજા અજીતસિહે પોતાની પુત્રી રૂકશિઅર