________________
(૧૯૪) નવાનગર બાંધ્યું. મંડળીક પુત્ર ભૂપતસિંહ પછી ખેંગાર છેઠે ને તે પછી નેંધણ છઠો ઈ. સ. ૧૫ર૫ માં જાગીરદાર થયે. ને ઘણ પછી ૧૫૫૧ માં શ્રીસિંહ જાગીરદાર થયે. તાતરખાં ગરીના મૃત્યુ પછી તેને દીકરો અમીનખાં ગેરી જુનાગઢને પાંચમ થાણદાર થયો. ગુજરાતના સુલતાન બહાદુર શાહને જીતીને અકબર આ ગયે ત્યારે તેના હુકમથી વજીરખાએ સેરઠ જીતવાને પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ થયો. કારણ કે મીરઝાં ખલીલ જે બહાદુરશાહ પહેલાં સુલતાન મુજફર થયે હતું તે ૧૫૮૩ માં નાશી ગયે. તે વખતે આખા ગુજરાતમાં અંધેર ચાલતું હતું. તેથી અમીનખાં સ્વતંત્રપણે સોરઠમાં રાજ્ય કરવા લાગ્યા. પણ ૧૫૯૧ માં નવરંગખાન, સૈયદ કાસમ અને ગુજરખાએ જુનાગઢને ઘેરે ઘાલી તાબે કર્યું.
આ વખતે શ્રી સિંહને પુત્ર ખેંગાર પિતાની સીલ બગસરા ને ચોરવાડની જાગીરમાં નાસી ગયે. ત્યાં તે ૧૬૦૮ માં ગુજરી ગયો. તેના વંશજે હાલ પણ ત્યાં જોવામાં આવે છે. ઈ. સ. ૧૫૯૧ થી સોરઠ ખાલસા સરકાર થયું, ને થાણદાર મટી ફોજદાર થયા. નવરંગખાન સેરઠને પહેલે ફોજદાર થયે. તેના પછી મીરજા ઈસા તારખાં પ્રખ્યાત ઊજદાર
. આજમખાં કે જેના વખતમાં ઝાલાવાડના રાણપુરને કિલે બધા તેના પછી મીરજા ઈસા તારખાં ૧૬૪ર માં ગુજરાતને સુ નીમાયે. તેના વખતમાં જુના