________________
( ૧૯૨ )
બીકે અપમાન કર્યું, તેથી અથવા તેા પેાતાના મંત્રી વીશળ વાણીયાની 1 શ્રી મદનમાહનાની તથા સરસાઈ પાસેના માણીઆ ગામની નાગબાઇ નામની ચારણીઆણીની લાજ લીધી, તેના શ્રાપથી જુનાગઢનુ' રાજ્ય મુસલમાનના હાથમાં ગયુ. એમ ડેમની વૃદ્ધિ કરનાર ભાટ લેાકેા કહે છે. પેાતાનું અપમાન કરતી વખતે નાગબાઈ નીચેના ૬ઠ્ઠા ખેલ્યાનુ કહેવાય છે. તે વખતે જમીયલ શા દરવેશ હાજર હતા તે જમીયલ શા પીરના તકીયા દાતારના ડુંગર ઉપર છે. તેની જાત્રા કરવા હજારો મુસલમાન દરવર્ષે આવે છે.
ગંગાજળ ગઢેશા, પડે તહારૂ હું તું પવિત્ર; ખીજાને રગત ગયાં, મને તા વાલા મડળીક. નહી રહે રાની રીત, રા’પણું રહેશે નહીં; ભ્રમતા માગીશ ભીખ, ત્યારે મું સભાળીશ મડળીક. હતું હતું ગઢેશા ગઢના પતિ, રગત કાઢ વાલા; વાલાના રોગ કાંટા રા’પણ્, રાજાપણૢ મુ: મને. ગમે તેમ હાય પણ ઇ. સ. ૧૪૬૭ માં (1469 meadows Tayla ) ગુજરાતના પાદશાહ મહુમદ બેગડાએ જુનાગઢ
* જુનાગઢમાં આવેલી વીશલવાવ બંધાવનાર.
.
* જુનાગઢ તે ચાંપાનેર એ બે ગઢ જીત્યા તેથી ખેગડા કહેવાય છે. તેના પિતા અહમદશાહે ઇ. સ. ૧૪૧૨ માં અમદાવાદ વસાવ્યું તે તેણે મહેમદાવાદ વસાવ્યું. ચદ વર્ષની ઉમરે મહમદ મેગડા ગાદીએ બેઠા. તેણે શીરાહી તથા ઇડરના રાજાને હરાવ્યા.