________________
( ૧૯૧) સીંથા ગામમાં કુવાના રાજપુત્ર ભીમસિંહજીની કુંવરીને તથા બીજી ચંદ્રવંશી ઝાલા તથા સૂર્યવંશી હેલ રાજપુત્રીઓને ત્રીજે મંડળીક પર હતું, તે પણ તેને કંઈ સંતાન નહોતું. સોમનાથ પાટણને રાજા વીંજલવાજે તેને મિત્ર હતો. તે કેઢીઓ હતું, તેથી એક વખત ગીરનારની જાત્રા કરી દામોદરકુંડમાં નાહીને સોનાને હાથી બ્રાહ્મણને આપી પિતે મંડળીથી છાને જેતલસર ગયે. સોનાનો ભાગ પાડતાં બ્રાહ્મણો લડી પડયાં. તે વાત કાને પડવાથી મંડળીક પિતાના મિત્ર વીંજલવાજાને મળવાને નીકળે. વડાલ અને કથરોટા વચ્ચે એક માણસ જે ગંગા નદીનું પાણી હમેશાં મંડળીકને માટે લાવતું હતું તે મળે. તે ગંગાજલ મંડબીકે પિતાના ઉપર રેડી દીધું અને ભીને લુગડે હર્ષભેર મિત્રને મેળાપ કરવા ચા. દૂરથી વીંજલવાજાએ ના કહી તો પણ મંડળીક તેને ભેટી પડશે. તેના સ્પર્શથી વિજલવાજાને કોઢ મટી ગયે.
તેને પુત્ર શામળદાસ વડનગરના નાગર મદનજીની પુત્રીને પરણે. તેની પુત્રી કુવંરબાઈ ઉના શહેરમાં ઝવેરીપુરાના ફળીયામાં રહેનાર શ્રીરંગ નામના નાગરના પુત્રને પરણી. તે બંને વખતે નરસીંહ મેતાને શ્રી કૃષ્ણ મહારાજે સહાય કરી દુનીયાને છક કરી દીધી હતી.
એ વખતમાં નરસિંહ મહેતો થઈ ગયો. તેનું રા' મંડ*હાલ ત્યાં ઝરે છે તે ગંગાજળીયા કહેવાય છે.