________________
(૧૮૯), મહેપ પછી ઈ. સ. ૧૨૫૩માં રાખેંગાર ત્રીજે ગાદીએ આવ્યા. રાખેંગારે પિતાના વજીર કલ્યાણ શેઠને મારી નાંખે તેથી તેનો દીકરે લ દિલી નાશી ગયે. તેણે બાદશાહને ગુજરાત જીતવાની ઉશ્કેરણ આપી, તે દરમીયાનમાં રાખેંગારે કઈ મહેરની બાઈ ઉપર જુલમ ગુજાર્યો, તેથી તેનાં સગાંઓએ તેને ઘાયલ કરી મારી નાંખે. કલ્યાણ શેઠની જગ્યાએ માલણ મહેતાને, ને તે મરાયા પછી તેના દીકરા મહીધરને રા'ખેંગારે દીવાનગીરી આપી હતી. રા'ખેંગાર પછી રા'મંડળીક પહેલ થયે. ઈ. સ. ૧૬૦, તેના વખતમાં અલાઉદીન ખીલજી તરફથી આલગખાને ગુજરાત પર ચડાઈ કરીને સોમનાથનું દેરું તેડયું. મંડળી કે તેના લશ્કરના એક ભાગને હરાવ્યું તેથી જ તેને રેવતી કુંડના લેખમાં મોગલને જીતનાર કહ્યો છે. ત્યાર પછી ઘણો થા. (ઈ. સ. ૧૩૦૬) તે પછી મહીપાળ ત્રીજે (ઈ. સ. ૧૩૦૮)ને તે પછી રા'ખેંગાર ચોથો ઈ. સ. ૧૩૨૫માં થયે. તેના વખતમાં મહમદ તઘલખે જુનાગઢ તાબેકરી તેને કેદને પછીથી રાસાનને વીર મદદે આવવાથી તેને છોડી મુક્યા. આ ખેંગારે અઢાર બેટ કબજે કર્યો. તથા ૮૪ રાજાઓને જીતી લીધા હતા એમ કહેવાય છે. તેને પછી જયસિંહ, (૧૩૫૧, તે પછી મહીપાલ , (૧૩૬), ને તે પછી મેકલસિંહ ઈ. સ. ૧૩૭૩ માં જુનાગઢને રાજા થયે. મેકલસિંહના પ્રધાન ગદાધરના પુત્ર વિજયનાથે ધંધુકામાં વાવ બંધાવી. તે વિશે લેખ તે વાવમાં છે. તેના વખતમાં ફિરોજશાહ તઘલખે જુનાગઢમાં થાણદાર નીમે,