________________
( ૧૮૩)
અખૂટ દ્રવ્ય લઇ વેલાફૂલ ( વેરાવળ )ના રાજા ભીમસ હું પ્રતિહારના પરાજ્ય કરી ધેાળકે આવ્યા. ત્યારપછી ૧૪૦૦ રજપુતાને લઇ તેજપાળ ગાધરાના રાજા ધુંધળનો પરાજય કરી તેને વીરધવળની કચેરીમાં પકડી લાવ્યેા. ત્યાર પછી દક્ષિજીના યાદવ વંશના રાજા શ્રીધનને તથા તેની ધુમકે આવેલા લાટદેશ ( નર્મદાની દક્ષિણના દેશ)ના તથા મારવાડના રાજાએને ભૃગુકચ્છ (ભરૂચ) આગળ હરાવ્યા. આ વખતે વસ્તુપાળ પણ નિરાંતે બેસી રહ્યો નહાતા. ખ'ભાતના અસ લના રાજાએથી ઉતરી આવેલેા શ`ખ નામના ચાંચી ઘાઘાબંદરની પાસે વડવા બંદરમાં રાજ્ય કરતા હતા. તેણે પેાતાના મિત્ર સદ્દીક જે ખ ંભાત બ ંદરના માટે શાહુકાર હતા, ને જે વસ્તુપાળને નમતા નહાતા, તેની મદદે આવીને વસ્તુપાળ સાથે યુદ્ધ કર્યું. પણ આખરે તેમાં હાર્યો, પછી વસ્તુપાળ તથા વીરધવળ તથા તેજપાળ ત્રણે ધેાળકામાં આવ્યા. તે વખતે ઉપરા ઉપરી જય મળવાથી ધાળકાના દેખાવ ઘણા જ ચિત્તાકર્ષક અને સુંદર અન્યા હતા. જ્યારે ગુલામવંશના પાદશાહ સુલતાન મવઝુદ્દીનની ફેાજ ગુજરાત જીતવા આવી, ત્યારે વસ્તુપાળે એક લાખ લડવૈયા લઇને આખુ આગળ તેને હરાવી તેાપણુ સુલતાનની બીક હુમેશને માટે દૂર કરવા સારૂ તેના મા ગુજરાતને રસ્તે ખંભાત ખ ંદરથી વહાણમાં બેસી મકકે હજ કરવા ગઇ તે વખતે જતાં આવતાં વસ્તુપાળ તેની સારી ખરદાસ કરી. અને તેના માલ ચાંચીયા લેાકેા લઇ ગયા હતા તે પકડયા. તે ઉપરથી સુલતાને વસ્તુપાળને કહાળ્યું