________________
(૧૭૬) ૧૦૨૦)ોંઘણે દેવાઈતની પુત્રી જાસલ ઉપર જુલમ ગુજાર નાર સિંધના સરદાર હમીર સુમરાને સિંધમાં જઈને હરાવ્યું, દેવાઈને પિતાના રાજાને કીમતી જાન પિતાના વહાલા પુત્રને ભેગ આપી બચાવ્યા તેથી સેરઠનું રાજ્ય પાપે એ પ્રજા ધર્મને તેમજ રાજાએ જાસલને મદદ કીધી એ તેની કદરને કંઈ જેવો તે દાખલ ન ગણાય.
Sા ન ગણાય.
સિંધથી સેરઠમાં આવી રા' ઘણુ ખેડીઆર માતાના દર્શન કરવા શેત્રુંજીના કિનારે આવેલા ધારી ગામમાં ગયે. ત્યાં પિતાની અમૂલ્ય વીંટી ગલધરે તળાવમાં પડી જવાથી તે તળાવ ખાલી કરાવવા માંડ્યું, પણ તેમાં ફતેહમંદ થયે નહિં. ઈ. સ. ૧૦૨૪માં મહમદબીજનીએ સોમનાથ ઉપર સ્વારી કરી ઘણું દ્રવ્ય લીધું. સુવર્ણની સાંકળે લટકતા દીપકથી દીપ્યમાન થયેલા દેવલમાં દાખલ થઇ, નવકુટ ઉંચા લિંગને તેડી ગંડાવાના કિલ્લા ઉપર છાપો મારી ભીમદેવને નસાડી દુર્લભસેનને અણહિલવાડની ગાદી ઉપર બેસાડી ગીજની ગયો. ઈ. સ. ૧૦૯૪ માં અણહિલવાડની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ આવે, તે વખતે જુનાગઢમાં સેંધણ રાજ્ય કરતો હતો. ને તેજ વખતે જુનાગઢ સોરઠની રાજધાની થઈ. સિદ્ધરાજે નેધણને મઠમાં તૃણ લેવાની ફરજ પાડી હતી તેથી તેનું વેર લેવાને તેને પુત્ર રા'ખેંગાર બીજે જે ઈ. સ. ૧૦૯માં સોરઠની ગાદીએ આવ્યું તેણે સિદ્ધરાજ માળવામાં હશે ત્યારે પણ ઉપર સવારી કરી, તેના દરવાજા