________________
(૧૭પ) હાલ પણ તે પાળીયે બાબરીઆવાડમાં રેહસા પાસે જેવામાં આવે છે.
ઈ. સ. ૧૦૦૩ માં રા'કવાટની ગાદીએ તેને પુત્ર રા દયાસ બેઠો. રા' દયાસે અણહિલપુરના રાજાની રાણીઓ ગિરનાર યાત્રા કરવા આવી હતી તેમનું કંઇ અપમાન કર્યું. તેથી પાટણના રાજાએ ચઢાઈ કરી વનથળા લઈ લીધું ને ઉપરકોટ ઉપર ઘેરો ઘાલી ઢાંકેલા ચેલાઓને ગઢ ઉપર ચઢાવી મારી નાખ્યા. (ઈ. સ. ૧૦૨૦) આ વખતથી ઉપરકોટને ગઢ જુનાગઢના નામથી પ્રસિદ્ધ થયે. રાદયાસની રાણી સતી થઈ ને તેને ઘણુ નામને કુંવર બેડીધરના આહીર દેવાઈને ઘેર ગુપ્તપણે રહ્યો. જુનાગઢમાં પાટણ તરફથી થાણદાર રહે હતું. તેને છાના સમાચાર મળવાથી એ કુંવરનો નાશ કરી રા’ના વંશને અંત આણવા અને સોરઠને કાયમપણે પાટશુને તાબે રાખવાના ઈરાદાથી તેણે દેવાઈતને બેલા. દેવાઈતે નઘણને જુનાગઢ મોકલવાને પત્ર પોતાની સ્ત્રી ઉપર લખે; પણ ખાનગી સંદેશો પિતાના દીકરાને મોકલવાને કહેવરાવેલ તે ઉપરથી તેની પત્નીએ પિતાને તરતને પરણાવેલ વાસણ નામને પુત્ર વરરાજાના પિશાકમાં મેકો . તે જાણે પરભવમાં દેવાંગનાને પરણવાના પરમ હર્ષમાં હોય એવી સ્થિતિમાં મૃત્યુવશ થયે. પછી દેવાઈતે લગ્નને બહાને થાણદારને પિતાને ઘેર બોલાવીને તેને મારી નાખે, ને આહીરની મદદથી શઘણને ગાદી ઉપર સ્થાળે (ઈ. સ.