________________
( ૧૬૮ )
ગિરનારની તલેટીમાં ઇ. સ. પૂર્વે ૩૦ વર્ષ ઉપર સુદર્શન નામનુ’તલાવ બધાવ્યુ. ચંદ્રગુપ્તને પુત્ર બિંદુસાર થયા. તેને સેા પુત્ર હતા. તેમાંના અશેાક નામના પુત્ર ગાદીએ બેઠા. ( ઇ. સ. પૂ. ૨૬૩ થી ૨૩૩ )તેના લેખ *ગિરનારમાં, પેશાવર પાસેના કપદી ગિરિમાં, એરીસામાં ધવળી ગામ આગળ અને દીલ્હી તથા અલ્હાબાદમાં લાઠ ઉપર છે. અશેાંકના સુખા યવનતુશસ્તે સુદર્શન સરાવરને વધારે ગ્રાભાયમાન કર્યુ ( ઇ. સ. પૂર્વે ૨૪૦ ) અશેાકના પુત્ર કુણાલ થયા. ને કુણાલના પુત્ર સંપ્રતિ થયા. સ ંપ્રતિ રાજાએ સ્વદેશ તથા પરદેશમાં હજારા જૈનદેવળા ખંધાવ્યાં. ગિરનાર ઉપર એક દેરૂ છે તેને હાલ પણ સંપ્રતિ રાજાનુ ઘેરૂ કહે છે. ઇ. સ. પૂ. ૧૪૦ માં ખાત્રિયાના રાજા મિનેન્ડરતું રાજ્ય સૈારાષ્ટ્ર ઉપર હતુ. તે પુછી શક અથવા શાહુ કહેવાતા લેકે ખાત્રિયાના રાજ્યના નાશ કરી પશ્ચિમ હિંદુસ્તાનમાં ઉતરી પડયા. તેઓમાં કનિષ્ક કરીને બદ્ધધર્મી રાજા થયા. તેણે કાશ્મીરમાં રાજ્ય સ્થાપી ત્યાં કનિષ્કપુર નામનું નગર વસાવ્યું ને સારામાં આવી કનકાવતી, કનકવતી વીગેરે નગરીએ સ્થાપી હશે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૪૭૦ મે વર્ષે પરમાર
* ગીરનારના લેખનું ઇંગ્રેજી ભાષાંતર જેમ્સ બર્જેસ સાહેએ સારી તવારીખ તથા ઇન્ડીયન એન્ટીકવેરીમાં પૂરેપુરૂ આપેલ છે. આ લેખ દામેાદરજી જવાના ટાડાની પાજના રસ્તા ઉપર જમણી બાજુએ એક મહાટા પહાડી ખડક ઉપર જીતી પાક્ષી ભાષામાં કાતરેલા છે.