________________
(૧૧) ગતિ પામ્યા. દ્રૌપદી પણ કાળ કરી બ્રહ્મદેવલોકાં ઉત્પન્ન થઈ ત્યાંથી મનુષ્યના અવતારમાં આવી અષ્ટમી ગતિ પામશે. '
હવે નારદ દ્વારિકાને દાહ ને યાદવને ક્ષય સાંભળી શત્રુંજય ગિરિ આવી પિતાના અવિરતિપણાની અવગણના કરતે સુરપતિસેવિત પ્રથમ તીર્થપતિ શ્રી રૂષભદેવને નમસ્કાર કરી, અનશન કરી તેજ શિખરે કેવળજ્ઞાન પામી શિવનગરમાં સીધા. એવી રીતે અનંત નારદે આ શત્રુંજયે સિદ્ધિ વધુને વર્યા છે, ને આગામિકાળમાં પણ વરશે તથા અવિચલ લીલાવિલાસ ભેગવશે.' .
શત્રુંજય માહાભ્ય જેમ દેવમાં ઈદ્ર છે, મંત્રમાં નવકાર છે, ધર્મમાં દયાધર્મ છે, વ્રતમાં બ્રહ્મચર્ય છે ને પર્વતમાં મેરૂ છે, તેમ તીર્થમાં શત્રુંજય શ્રેષ્ઠ છે. જે સમયે શ્રી રૂષભદેવ જગણધરને ૮૪૦૦ મુનિયો સાથે વિહાર કરતાં શત્રુજ્ય ઉપર સમર્વસર્યા, ત્યારે તેમણે મુખ્ય ગણધર પુંડરિક આગળ શત્રુંજયનો મહિમા કહો, તે નીચે પ્રમાણે
છે એ તીર્થ ઉપર અનાદિ અનંતકાળમાં અસંખ્ય અરિહંત અને અનંત મુનિ મેક્ષ ગયા છે, તે વળી જાશે. તિર્યંચ જીવ પણ આ તીર્થને સેવવાથી ત્રીજા ભવે સિદ્ધ થાય છે. પહેલા આરામાં શત્રુંજય ૮૦ પેજને, બીજામાં ૭૦ જન, ત્રીજામાં ૬૦ ચામાં મe ને પાંચમામ ૧૨ ચાર્જન ઉંચે.
છે
કે
આ
1
: :
- -