________________
(૧૬૦ )
પશુ પૃથક્ પૃથક્ ચિતામાં અગ્નિસંસ્કાર કર્યો. પૂજન કરવાને માટે સાધર્મેન્દ્રે ઉપરની દક્ષિણ દાઢા લીધી. ઇશાનેન્દ્રે વામ દાઢા લીધી, ચમરેન્દ્રે નીચલી દાઢા લીધી. એમ અન્ય અમરાએ પણ એકેક એકેક લીધી. પછી ઈંદ્ર વન્ડિ સંસ્કારને સ્થાને વજ્રથી વિશ્વસ્વામિ અરિષ્ટનેમિનુ નામ ને લક્ષણ કાતરીને તે ઠેકાણે ચૈત્ય બનાવીને ત્યાં ભવજલધિનાવ શ્રીનેમિનાથની પ્રતિમા પધરાવી. પછી સર્વ દેવતાએ નદીશ્વરદ્વીપે જઇ અષ્ટાન્તિક મહાત્સવ કરી પોતપોતાને સ્થાનકે ગયા.
પાંડવ માક્ષપ્રાપ્તિ.
હવે અનેક પ્રકારે તપસ્યા કરનારા પાંડવા વસુધામંડળને વિષે વિહાર કરતા કરતા ધઘાષ મુનિની સાથે રૈવતક શિલેશ્ચયથી ખાર યાજન દૂર રહેલા હસ્તિક૫ નગરમાં આવ્યા. ત્યાં સૂર્યોંદયે ચારણશ્રમણમુનિના મુખથી ભવ્યાજ ભાનુ ભગવાનના નિર્વાણું સાંભળી શાકાકાન્ત થઇ ખેલ્યા : અહે। આપણા મનના મનોરથ મનમાં જ રહ્યા. આપણે શિવાનંદનનું વંદન કરી શકયા નડુિં, અરિર્હંત અનાહાર થયા માટે આપણે પણ આહાર લેવા અયુક્ત છે. એમ અવધારણા કરી રવત શિખરી જમણે! મુકી સિદ્ધાચલ તરફ વહ્યા. ત્યાં અનશન કરી અનુક્રમે ધાર્તિક કર્મોના ક્ષય કરી કુતીમાતાની સાથે અંતકૃત્ કેવળી થઇ; ધર્મઘાષ સુનિ પ્રમુખ વીસ ક્રોડ સાધુ સાથે તે જ પર્યંતે પાંચમી