________________
(૧૫૮) ત્સવ હેતુ અષ્ટાદશાષનિષિત, અષ્ટમંગળ નવગ્રહ દશ દિકપાલચિત, અષ્ટાંગધપ સુંગધિત, ને અષ્ટ સિદ્ધિદાયક છે, તેમણે આ કર્મ જાળને વિચ્છેદ કરી અષ્ટમી ગતિની સાદ્યનંતસ્થિતિ સાધી છે. રૂપ, રસ, ગંધ, સ્પશ ને શબ્દ રહિત વેદ, યોગ, સંસ્થાન ને વેશ્યા વર્જીત શકત, શરણ્ય, વય, એમ અગણ્ય ગુણના અંતર્યામી સ્વામી સિદ્ધપુરમાં જઈ અવિચલામૃતમાં તલ્લીન થયા છે. સાંબ, પ્રદ્યુમ્ન પ્રમુખ કૃષ્ણકુમારે સાડાત્રણ કોડ મુનિ સાથે સિદ્ધાચલ પર્વત મોક્ષસુખ પામ્યા.
શ્રી નેમિનાથના ભાઇઓ, કૃષ્ણવાસુદેવની અગ્ર મહીષીઓ તથા રાજમતી આદિ સાધ્વીઓ મેલે ગઈ. તેમજ નેમિનાથ પ્રભુના પિતા સમુદ્રવિજય રાજા તથા માતા શિવા દેવી રાણી માહેંદ્ર કપમાં દેવતાપણે ઉત્પન્ન થયાં.
જાથા. नागेसु उसमपियां संसाणं सत्त मंति ईसाणे । अठ्ठय सणं कुमारे माहिंदे अठ्ठ अणुक्रमसो ॥ आइ निणाण ठण्हं गयाओ मुख्खं मि अट्ठ मणमीओ।
अठ्ठय सणं कुमारे माहिंदे अठ्ठ वच्चंति ।। - અર્થ–રાષભદેવના પિતા નાગકુમારમાં ઉત્પન્ન થયા. ત્યાર પછીના સાત તીર્થકરના પિતા ઈશાન દેવલોકમાં ગયા. પછીના આઠ તીર્થકરેના પિતા સનસ્કુમારમાં ગયા