________________
(૧૫૭) સમાન છે; જે પંચદાન, પંચાચાર પંચસમવાય, પંચમહાવ્રત ને પંચવિધ સમિતિને ઉપદેશ દેનારા છે, જે પંચ પ્રમાદ પ્રમુક્ત ને પંચ વિષય પ્રવક છે; પ્રક્ષીણાશેષકલમેષ, ને પંચાંગ પ્રણત, એવા જે પ્રભુ પંચદેહથી નિમુક્ત છે, તથા પંચાસ્તિકાય પ્રરૂપક છે, જેણે પંચમુખિલેચ કરીને કર્મપ્રપંચ તેડી નાંખે છે; એવા નાકેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્રનત ચરણ યુગલ, પુંડરીકાક્ષ શ્રી નેમીશ્વર ભગવાન પંચતીર્થ શ્રેષ્ઠ પુંડરીક પર્વતની પાંચમી ટુંકે પંચમજ્ઞાન પ્રાપ્ત કરી પંચમગતિ પામ્યા છે. સુરાસુર ને સસુપર્ણથી સેવાયલા, માન મહીધર વા, ને પુષ્પશરાનલનીર, એવા પરમેશ્વર પ્રસિદ્ધિ પ્રાસાદમાં પરમ પ્રમાદ નિમગ્ન થયા છે. બુદ્ધ થઈ અનંતબળના નિધિ થયા છે. અશરીરી થઈ અજરામરપદ પામ્યા છે. રાગ તજી મુકિતરમણ સાથે રમી રહ્યા છે. શંખ લાંછન છતાં નિવણવધુચકલશમૅકિતકમાલા સમાન થઈ સલિલપકનિમુકતપણે નિર્લી છનાવસ્થામાં સિદ્ધિસુખ સંધની અંદર શોભી રહ્યા છે. મન્મથ મથન મહામૃગેશ એવા મહા પ્રભુએ મહદય પદવી મેળવી છે. ધરીકૃત દૂષણ, ને મુનિગણ ભૂષણ, એવા બક્ષિણે બ્રહ્મચારી બ્રહ્માંડપતિ પરમ બ્રહ્મત્વ પામ્યા છે.
અશેષાવનિપતિ પ્રપૂજીત એવા અષ્ટમૂતિ અરિષ્ટનેમિ અરિહંત જે અઈ મહા પ્રાતિહાર્ય પ્રયુક્ત, અષ્ટોત્તર સહસ્ત્રા બાદ ચિન્હ ભિત, અષ્ટવિધ કુંભસ્મપિત, અષ્ટાન્ડિક મહે