________________
* પ્રભુના નિર્વાણ સ્થાને પૂર્વ સન્મુખ તેની જ જેવું બીજું ચૈત્ય જ્યાં ઇદ્ર નિર્માણ કર્યું, તે ગિરનાર જયવવ વર્તે છે. ૧૨
तीर्थेऽतिस्मरणाद्यत्र यादवाः सप्त कालमेघाद्याः ।। क्षेत्रपतामापुरसौ गिरिनार गिरीश्वरो जयति ॥ १३ ॥
જે તીર્થો (ભગવંતના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવે ક્ષેત્ર અધિષ્ઠાયક (યક્ષ)પણાને પામ્યા, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૩ વિષમતિ જેવા નાનવિરાજે यत्र चतुरिमसौ गिरिनार गिरीश्वरो जयति॥ १४ ॥
જ્યાં ઇદ્ર બારે બેલારક કર્યું છે, અને તેમાં રહીને મેઘષ દેવ જ્યાં પ્રભુનું અર્ચન કરે છે, તે ગિરનાર ૧૪
यत्र सहस्राम्रवणान्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं गिरिनार गिरीश्वरो जयति ॥१५॥
જ્યાં સહસ્સામ્રવનમાં ચોવીશ રમણીય સુવર્ણ ચૈત્ય છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૫ :
द्वासप्ततिर्जिनानां लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । - सचतुर्विंशतिकाऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥१६॥
જ્યાં લક્ષારામની અંદર ગુફામાં વર્તમાન ચાવીશી સહિત (ત્રણ વીશીના) તેર જિનોના બિંબે છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વાર્તા છે. ૧૬