________________
( ૩ ). એ ચૈત્યને મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઇદ્ર સ્થાપના કરી, તે ગિરનાર ગિરીધર જયવત વતે છે. ૮
स्वकृतद्विवयुतं हरिस्त्रिबिंब सुरैः समवसरणे । न्यदवत यदन्तरसौ गिरिनार गिरीश्वरो जयति ॥९॥
સ્વકૃત આ બિંબ યુક્ત બીજાં ત્રણ બિંબને ઈ દેવતાઓ પાસે જે ચિત્યના મધ્યમાં સમવસરણમાં સ્થાપન કરાવ્યા, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૯ , शिखरोपरि यत्रांवावलोकनशिरस्थ रंगमंडपके । शंबो बलानकेऽसौ गिरिनार गिरीधरो जयति ॥१०॥
જેના ચૈત્યમાં અવેલેકનવાળા (ખુલ્લા) ઉપરના રંગ મંડપમાં અંબાની મૂર્તિ છે, અને બલાનકમાં શાંબની મૂર્તિ છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૦
यत्र प्रद्युम्नपुरः सिद्धिविनायकसुरः प्रतिहारः । चिन्तितसिद्धिकरोऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥११॥
ચિંતિત અર્થની સિદ્ધિ કરનાર સિદ્ધિ વિનાયક દેવ જ્યાં પ્રદ્યુમ્નની આગળ પ્રતિહાર રૂપે રહેલ છે, તે ગિરનાર૦૧૧ तत्प्रतिरूपं चैत्यं पूर्वाभिमुखं तु निर्वृतिस्थाने । यत्र हरिश्चक्रेऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥१२॥
આમ
ને