________________
( २ ) यत्र सहस्राम्रवणे केवलमायादिशद्विभुर्धर्मम् । लक्षारामे सोज्यं गिरिनार गिरीश्वरो जयति ॥ ४ ॥
જ્યાં સહસ્ત્રાપ્રવનમાં કેવળજ્ઞાન પામીને લક્ષારામમાં (સમવસરણમાં) પ્રભુએ ધર્મ ઉપદિશે તે ગિરનાર ૪ नितिनितंबिनीवरनितंबसुखमाप यनितंबस्था । श्रीयदकुलतिलकोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥५॥
જેના ઉચ્ચ પ્રદેશ ઉપર રહીને યાદવતિલક શ્રી નેમિપ્રભુ નિવૃત્તિ રૂપી સ્ત્રીના શ્રેષ્ઠ નિતંબનું સુખ પામ્યા, તે ગિરનાર૦૫ बद्धा कल्याणत्रयमिह कृष्णो रूप्यसवर्णमणिविबम । चैत्यत्रयमकृतायं गिरिनार गिरीश्वरो जयति ॥ ६ ॥
नभिप्रभुना (दीक्षा, जेवण, भने नि३५) र કલ્યાણક જાણીને કૃષ્ણ વાસુદેવે રૂપાનાં, સુવર્ણનાં અને મણિના બિંબમય ત્રણ ચે કરાવ્યાં, તે ગિરનાર જયવંત વતે છે. ૬
पविना हरिर्यदन्तर्विधाय विवरं व्यधाद्रजतचैत्यम् । काश्चनबलानकमयं गिरिनार गिरीश्वरो जयति ॥ ७॥ * જે ગિરિનાં મધ્યમાં ઇ વાવડે વિવર કરીને કાંચન બલાનકમય રજત ચેત્ય બનાવ્યું, તે ગિરનાર જયવંત વર્તે છે. ૭
तन्मध्ये रत्नमयीं प्रमाणवर्णान्वितां चकार हरिः। श्रीनेमेमूर्तिमसौ गिरिनार गिरीश्वरो जयति ॥ ॥