________________
| શ્રીજિરિનાર નિરીશ્વરા .
वरधर्मकीर्तिविद्यानन्दमयो यत्र विनतदेवेन्द्रः । स्वस्ति श्रीनेमिरसौ गिरिनारगिरीश्वरो जयति ।। १ ।।
જ્યાં વિશેષ કરીને નમ્યા છે ઇંદ્રો જેમને એવા, પ્રવર ધર્મ, કીર્તિ, જ્ઞાન અને આનંદથી ભરપૂર તથા કલ્યાણની લક્ષમીથી યુક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ વિરાજે છે, તે ગિર. નાર ગિરીશ્વર જયવંત વતે છે. ૧ ,
नेमिजिनो यदुराजीमतीत्य राजीमतीत्यजनतो यम् । પિશાચ શિવાયાસ બિરિનાર ગિરીશ્વર રચતિ રા
યાદવોની ઉપેક્ષા કરીને તેમજ રાજમતીને ત્યાગ કરીને નેમિનાથ પ્રભુએ મોક્ષ મેળવવા માટે જેને આશ્રય કર્યો, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨ ' , , ,
स्वामीच्छत्रशिलान्ते प्रवज्य यदुच्चशिरसि चक्रायः । ब्रह्मावलोकनमसौ गिरिनार गिरीश्वरो जयति ॥ ३॥
છત્ર શિલાના અંત ભાગે (ઉપર) દીક્ષા ગ્રહણ કરીને જેના ઉંચા શિખર પર રહી સ્વામી સ્વ-સ્વરૂપનું અવલોકન કરતા હવા, તે ગિરનાર ગિરીશ્વર જયવત વતે છે. ૩