________________
(૧૫૦ ) એવાં એવાં અનેક રૂપ કરી બલભદ્રનાં દેખતાં અશક્યને અસંભવિત કામ કરવાનો પ્રયત્ન કરીને તેને ખાત્રી કરી આપી કે જરાસંઘમારક (કૃષ્ણ) જરાકુમારના બાણથી મરી ગયો છે. એવી રીતે પ્રતિબોધ પમાડી મેહથી વિરકત કરી પિતાનું દેવસ્વરૂપ દેખાડી ઠેકાણે લાવ્યા. તેથી બલભદ્ર કૃષ્ણના શરીરને નિર્જીવ સમજી સમુદ્રતટે લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો. એવે વખતે મહમદ નિમ્કત શ્રી નેમીશ્વરે મેલેલા ચારણષિ ત્યાં આવ્યા. તેણે બલભદ્રને બેધ પમાડી સંસારનો ત્યાગ કરાવ્યું ને બંને તુંગીકા નામના પહાડ ઉપર ગયા.
બલભદ્ર સ્વર્ગ ગમન.
એકદા માસક્ષમણના પારણાને અર્થે બલભદ્રષિ કઈક નગરમાં ચાલતા હતા, ત્યારે કુવા કાંઠે ઉભેલી એક કામિનીએ ઋષિના રૂપથી મોહમાં પડી પાણું ભરવાના પ્રારંભમાં પિતાના પુત્રને ઘડો જાણી તેને ગળે દેરડાને પાશ ઘાલી દીકિામાં ફર્યો. તે જોઈ ગેચરી પડતી મૂકી રામ ઋષિ પિતાના રૂપ ઉપર ઉદ્વેગ પામી તે પુરીને પરિત્યાગ કરી ચાલ્યા ગયા. વનમાં કાષ્ટાહર લેક પાસેથી આહાર પાણી વહેરવો એ અભિગ્રહ ધારણ કરી સમતાપૂર્વક ઉગ્ર તપ કરવા માંડે. તેમના દર્શનથી વનવગડાના સિંહ, વ્યાવ્ર પ્રમુખ પ્રાણીઓ પિતાનું દુષ્ટપણું તજતા હવા. કેઈક શાંત મૂર્તિ મુનિ પાસે આવીને શાંત થઈ બેસે, કેઈક કાર્યોત્સર્ગ