________________
( ૧૪૭ )
તીર ઉપર પાન્ડુ મથુરા નગરી કે જયાં પાંડવા તે વખતે પરિક્ષિતને હસ્તિનાપુરનું રાજય સાંપી કૃષ્ણુની આજ્ઞાથી નવું શહેર વસાવી રાજય કરતા હતા તે તરફ જવા નીકળ્યા. અને દ્વારકા નગરી સઘળી વસ્તી સહિત છ મહિના સુધી બળી, છેવટે પાચેાનિધિએ પોતાના પાણીના પૂરથી શાંત કરીને તાણી લીધી.
વાસુદેવવધ.
હવે કવિપાકને લીધે કૃષ્ણ તથા બલભદ્ર સારાષ્ટ્ર મૂકી ચાલ્યા. રસ્તામાં ક્ષુષાપીડિત હાવાથી હસ્તિક૫ નગર સમીપે માવ્યા. અલભદ્રે ખાવાનું લેવા માટે નગરમાં ગયા. ત્યાંના અવનીપતિ ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છદ ંત હતા, તેણે ખલભદ્રને ઓળખીને પેાતાના સૈન્યથી ઘેરી લીધા. અલભદ્રે સિંહનાદ કર્યા તેથી કૃષ્ણે આવીને છેડાવ્યા. આગળ ચાલતાં કોશામ્બ નામના અરણ્યમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી કૃષ્ણે મળભક્રને જળ લેવા મેાકલ્યા. પુન્નાગપાદપની નીચે પીતાંબર આઢી વાસુદેવ વાખેતર પગ ખેાળામાં મૂકી સૂતા છે, એવામાં જરાકુમાર જે તેજ વનમાં રહેતા હતા તે મૃગયા રમતા રમતા ત્યાં આણ્યે. તેણે દૂરથી સૂતેલા કૃષ્ણના પદકનુજ પદ્મ જોઇ તેને સુલોચન સમજી શર માર્યું, કૃષ્ણે તરતજ ઉચ્ચસ્ત્રરથી શબ્દ કર્યો કે હું કૃષ્ણ છું. મને કાણે ખાણુથી હણ્યા ? પેાતાનું ગાત્ર ને નામ તરત આવીને કહેા. જરાકુમાર વિસ્મય