________________
( ૧૪૬ )
કૃષ્ણ બહાર આવીને અનલદુગ્ધ નગર તરફ નજર કરી જીએ છે તે। જાણે અગ્નિના પર્યંત સળગતા હાય એમ જણાયું. મરૂન્મિત્રની મહાવ્યથામાં માતાઓને ખાળા વળગી પડે છે, વૃદ્ધ માણસા પેાતાના પાકે પાર્ક રડતા પુત્રાને બાઝી પડે છે, ભવ્ય ભવના ભુવન્યુના ભાગ થઇ ભડભડ બળે છે, ને એક પછી એક ભસ્મીભૂત થાય છે. ને જણે ગિરિ તૂટી પડતા હાય એવી ગર્જના કરે છે. વન્તિવ્યાકુલ મનુષ્ય તીક્ષ્ણતાપના મહા દારૂણ દુ:ખમાં ઉપશ ઉપરી ઢળી પડે છે, ને બળી ખાખ થાય છે, એવા દેખાવ એઇ કૃષ્ણ લલાટ ઉપર હાથમૂકી કહે છે : અરે અદૃષ્ટ ! અક્સાસ ! મેં જરાસ ધને જીત્યા, ત્રણસે સાઠ સગ્રામા કર્યાં, ને આ પ્રસ ંગે મારૂં પરાક્રમ કયાં ગયું ? દેવાધિષ્ઠિત રત્ન કયાં ગયાં ? આઠ હજાર અંગરક્ષક અમર્ત્ય કયાં ગયાં ? શક્રનું સાહથ્ય ને કુબેરભંડારીની સમૃદ્ધિ કયાં ગઈ ? વિષમવિકાર વિદ્યારનારી દેવની દીધેલી ભેરી ક્યાં ગઈ? મારા સાઠ હજાર પુત્રા કયાં ? સેઠળ સહસ્ર મારા મુકુટ ધ મેદિનીપતિ કયાં ? ખરે, મે ત્રણ ખંડનુ રાજ્ય ખાયુ છે. આજે મારા કામમાં કોઇ પણ આવ્યું નહીં. તે સાંભળી હલધર ગિરિધરને કહે છે—ભાઇ ! જગમાં લક્ષ્મી ઈંદ્રજાળ જેવી છે. પાપ પુણ્યના પ્રભાવથી સુખ દુ:ખની પ્રાપ્તિ થાય છે. કરમને કઇ પણ શરમ નથી, મહેશ્વર નેમિનાથે કહ્યું હતું તે ખરૂ' પડયુ છે. આપણાં પુણ્ય પરવાર્યાં છે, માટે હવે મિથ્યા શાક કરવાથી કઇ વળવાનુ નથી. પેાતાની નગરી મળતી જોઇ ન શકવાથી ખલાનુજ ને અલરામ દક્ષિણ નીરનિધિના