________________
(૧૪૪), ખેળવા લાગ્યા. બાર વર્ષ પછી તપ કરતાં સઘળા લેક હવે દ્વીપાયન નાશી ગયે એમ ધારી મધ-માંસાહારી ને વેચ્છા. ચારી થયા. તેથી અગ્નિકુમાર દેવતાએ પણ છિદ્રો ખેળીને અવસર જોઈ નગરમાં ઉપસર્ગ કરવા શરૂ કર્યા. પવને કરી તુણું તથા કાણ નગરીમાં પડવા લાગ્યાં. ઉત્પાતદર્શક ઉત્કટ ઉલ્કાપાત થયા, ચિત્રામણની પુતળીઓ હસવા લાગી, દ્વારે ચિલા અને કેતરેલા દેવતાઓ ઘર કંપાવવા લાગ્યા, ચારે દિશાનાં વૃક્ષો બળવા લાગ્યાં, ચંદ્ર સૂર્યનાં ગ્રહણ થયાં, ધમકેત દેખાયા,વવાનરની વૃષ્ટિ થઈ, નગરીમાં વા૫દ દેડવા લાગ્યા, લોકેએ ભયાનક સ્વપ્નાં દીઠાં, સંવર્તક વાયુ વાવા લાગે, ધુમાડે ફેલાયે ને નિરાધાર નગરી ગરદમ અનળથી બળવા લાગી. બહાર નાશી જનાર લેકેને પાછા ઉચકીને દ્વારિકામાં છે કે, નગરમાં રહેનારા બહોતેર કુલ કેડી યાદવે તથા બહાર રહેનારા સાઠ કુલ કેડી યાદ એ રીતે કુલ એકસેબત્રીસ કુલ કેડી યાદવેની પરદેશ પરણાવેલી કન્યાઓને પણ લાવીને નગરીમાં નાંખે, તેમજ પરગામની કન્યાઓને ઉપાડીને તેમના પિયરમાં પિચતી કરે. એવી રીતે અનેક દુષ્ટ કામ કરનાર દ્વિપાયન દેવ દ્વારિકા નગરીમાં એકદમ વિભાવસુને દીપાવવા લાગ્યું. મંદિર, મહાલય ને હર્યરૂપી હીરાના હાર જીર્ણોદ્યાનની પેરે પાવકમાં પ્રજવલિત થયા. અવિવુચની જવાળાઓનાંમાળાઓ આકાશમાં અડકતી હતી. કરડે પશુ પંખી કરૂણ સ્વરથી કોલાહલ કરતાં હતાં. બહાર નીકળવાનો માર્ગ જડત નહોતે તેથી બિચારા ભાગ્ય