________________
(૧૪૩) નથી. દ્વીપાયન ઋષિ કહે છે: હે કૃષ્ણ! હવે તારી પ્રાર્થના નિષ્ફળ છે. કોપના આવેશથી પ્રથમથી મેં દ્વારિકા બાળવાનું નિદાન કર્યું છે, પણ જાઓ તમે બે શલાકી પુરૂષ છે, તેથી તમારા બે વિના સર્વ યાદવે દ્વારિકામાં જરૂર બળશે. ભાવી અન્યથા થતું નથી, એમ ધારી કૃષ્ણ પિતાની દ્વારિકા નગરીમાં આવ્યા. કપાયન તાપસ તનુત્યાગ કરી અગ્નિકુમાર દેવ થયા. બીજે દિવસથી કૃષણે પિતાની પુરીમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે વિM ટાળવા માટે ધર્મધ્યાનમાં સર્વ લેકેએ સાવચેતી રાખવી. સર્વ લેકેએ પણ ધર્મ આદરવા માંડશે. હવે ભકતવત્સલ નેમીશ્વર ભગવંત વિચરતાં વિચરતાં પુન: રેવતાચલે સમવસર્યા.
કૃણે આવી વંદના કરી મેહ નાશ કરનારી દેશના સાંભળી. પ્રબોધથી પ્રદ્યુમ્ન સાંબ પ્રમુખ પુત્રેાએ દીક્ષા લીધી. રુકિમણ, જાંબુવતી, ગોરી, ગાંધારી, સુસીમા, સત્યભામા, પદ્માવતી પ્રમુખ ઘણુ યાદવની પવિણ સ્ત્રીઓએ પણ સંયમત્રત અંગીકાર કર્યું. બીજાઓએ પણ શ્રાવકત્રત ધારણ કર્યો. કૃષ્ણ પૂછે છે: હે ભગવન! મારી ભવ્યપુરીને ક્ષય કયારે થશે? અઢાર દેષ રહિત અરિષ્ટનેમિ ભગવાનું કહે છે બાર વર્ષ પછી તારી નગરીને નાશ થશે. તે સાંભળી દિલગીર થઈ કૃષણે દ્વારિકામાં જઈ વિશેષ ધર્મની પ્રવૃત્તિ કરાવી છ આબીલ વિગેરેને તપ શરૂ કરાવ્યું. કપાય છે જે મરીને અગ્નિકુમાર થયે હતું તે પણ પિતાને લાગ