________________
( ૧૪૨ )
પારાસર તાપસના યમુના નદીના દ્વીપમાં જન્મેલા પુત્ર દ્વિપાયન ઋષિ જે દ્વારિકાની એક વાડીમાં રહેતા હતા તે લેાકેાના મુખથી દાહની વાર્તા સાંભળી વનવગડામાં જતા રહ્યો, ને એક ગુપ્ત ગુફામાં આડા પથરી મુકી ધ્યાનલીન થયા. બળદેવના સારથિ સિદ્ધાર્થ પણ દીક્ષા લઇ ષણ્માસ તપ કરી દિવાકસ ( દેવતા ) થયા. કૃષ્ણે પણ દ્વારિકામાંથી સઘળા દારૂ બહાર કઢાવી કખ પર્યંતના ક વનની કાબરી ગુફામાં નખાળ્યા. ત્યાં તે મદ્ય વૃક્ષાના પુષ્પોની સુગ ંધથી વિશેષ મદ ઉત્પાદક થયા. એક સમયે સામ્મકુમાર રખડતા રખડતા ગધને અનુસારે લાલચુ થઇને તે ગુફા તરફ ગયા. ને મદ્યપાન કરી પાળે આવી તેણે બીજા કુમારા આગળ તેનાં વખાણ કર્યાં; તે સાંભળી ખીજા કુમારી પણ લાલુપ્ત થઇ ત્યાંથી મદિરાપાન કરી આવ્યાં. ફરતાં ફરતાં દ્વીપાયન તાપસને ધ્યાનારૂઢ દેખી એલ્યા; અહા ! એ અમારા નગરને અગ્નિથી બાળનારા ને યાદવાને નાશ કરનારા છે. માટે તેને ત્વરાથી હણેા. મરી ગયા પછી તે શું કરશે ? એમ કહી ક્રોધાતુર થઈ દ્વીપાયનને લાકડી મારી તથા હસ્તપ્રહાર કરી દ્વારિકામાં જતા રહ્યા. લેાકેાના મુખથી તે વાતા સાંભળીને કૃષ્ણને ઉદ્વેગ થયા. વળી ત્રિલેાકપતિ ભગવંતની ગિરા અન્યથા થવાની નથી એમ જાણતા હતા છતાં પણ તે ખળભદ્રને લઇને દ્વીપાયનના ક્રોધ સમાવવા ગયા. તાપસને કૃષ્ણ કહે છે : હે ભગવંત ! વિનીત ને મદાંધ એવા મારા પુત્રાએ કરેલા અપરાધ ક્ષમા કર. આપ રહેમ નજરવાળા છે, માટે રક ઉપર રાષ કરવા એ યુકત