________________
( ૧૪૧ )
પ્રભુને, રૈવતાચળે નેમીશ્વરને તથા આયુએ ઋષભદેવને નમસ્કાર કર્યો. વૈભારગિરિ અને સમેતશિખરે જઇ, વિધિપૂવક યાત્રા કરી, સંઘપતિ નામ સાર્થક કરી પાંડવા દ્વારિકાપુરમાં ગયા. ત્યાં કૃષ્ણને મૂકી સ` રાજાઓને રજા આપીને તે પેાતાના નગરમાં ગયા.
દ્વારિકાના દાહ.
66
એક અવસરને વિષે નેમીશ્વર ભગવાન વિહાર કરતા કરતા સહસ્રામ્રવને સમવસર્યો. વનપાલકથી ભગવંતના આગમનની વધામણી સાંભળી નવમા વાસુદેવ કૃષ્ણ પણ વંદન કરવા આવ્યા. વદંન કરી ભવદ્યાવાનલદગ્ધનરારામ ભગવંતને પૂછે છે : હું સ્વામિન્ ! ઋદ્ધિથી પરિપૂર્ણ એવી યાદવાથી ભરેલી વ્રુતિમતી દ્વારાવતી નગરી પેાતાની મેળે નાશ પામશે કે કાઇ નર તેના નાશ કરશે ? સ્વામી કહે :— મદ્યપાન કરી મદાંધ થએલા તારા સામ્ભ પ્રમુખ પુત્રા દ્વીપાયન ઋષિને ઉપદ્રવ કરશે, ને તે દ્વીપાયન ઋષિ તારી લક્ષ્મીપૂર્ણ દ્વારિકા નગરીને મળશે. તેમ જ જરાકુમાર જે તારા માટે ભાઈ છે તેનાથી તારૂ મૃત્યુ થશે. ” એ સાંભળી કૃષ્ણે મનમાં ખેદ પામી પ્રણામ કરી પેાતાની પુરીમાં પાટે આવ્યે, મારાથી લઘુખ કૃષ્ણના વધ થશે એમ જાણી જરાકુમાર પાતાને ધિારતા સમવસરણથી ખારાખાર દ્વારિકા તજી જતા રહ્યો. ને વ્યાધની વૃત્તિ ધારણ કરી તેણે કેાઇ વનમાં વાસ કર્યો.