________________
( ૧૩૪ )
સ્વામિના મુખથી આ ભાષણ સાંભળી કૃષ્ણે મહામુદ્દાથી ભગવતના કેવળજ્ઞાનની ઉત્પત્તિને સ્થાને મનેાહારી દેવાલય ચણાવ્યું ને તેમાં ગણધરા પાસે પ્રતિષ્ઠિખની પ્રતિષ્ઠા કરાવી.
હાથીપગલાંના કુંડના ઇતિહાસ.
•
જળયાત્રા વખતે અનેક પુરૂષ, સ્ત્ર તથા દેવાના વ્રુદ તથા વાજી ંત્રાના શબ્દ સહિત કૃષ્ણ વાસુદેવ જળ ગ્રહણ કરવા તૈયાર થયા. પ્રથમ તા ગજપદ કુડે ગયા. ત્યાં કૃષ્ણે નિય કરવા માટે નિજ રેશને પૂછ્યું કે એનુ નામ ગજપદ કુંડ કેમ પડયું ? ઇંદ્રે પ્રત્યુત્તર આપ્યા કે, પૂર્વે ભરત ચક્રવતી આ ઠેકાણે આવ્યા હતા. તે વખતે પણ ઇંદ્ર અત્રે આવ્યા હતા. ખૈરાવજી હાથીના પગ ઉપરથી ગજપદકુંડ એવુ નામ નિષ્પન્ન થયુ છે. ચાદ હજાર નદીનાં નીર આ કુંડમાં આવેલાં છે. માટે એ ઘણેા પવિત્ર છે. તેના જળવડે સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, સુવારાગ, જલેાદર વિગેરે મટે છે. તેમજ અંદરનાં પાપ પણુ ધાવાઇ જાય છે. આ પાસેના કુડ ધરણેન્દ્રે કરાવેલા છે, તેમજ આ પવિત્ર કુંડ નાગેન્દ્ર તથા આ કુંડ ચમરેન્દ્રે કરાવ્યેા છે. ' આ કુંડાના પવિત્ર પાણીથી પ્રક્ષાલન કરવાથી પૂર્વકત પીડા તથા પાપ ક્ષય પામે છે. આ કુંડ ખલેના, આ સૂર્યના ને આ ચક્રના છે. વસિષ્ઠ ચરિત્ર.
વિષ્ણુપેંદ્રનાં આવાં પ્રકારનાં વચન સાંભળી કુષ્ણુ હ