________________
( ૧૨૯ )
7
રત્નસાર કથા.
હે કૃષ્ણ તારી સ્થાપિત કરેલી પ્રતિમા દ્વારિકામાંથી અદશ્ય થયા પછી વિમલ નામે રાજા જૈનધમ માં દ્રઢ થશે. તે ગિફ્નાર ઉપર મારી લેપમયી મૂત્તિ સ્થાપશે ને કાષ્ટમય પ્રાસાદ કરાવશે. તે પ્રતિમા પૂજાતી વખતે સૈારાષ્ટ્ર દેશમાં કાંપિલપુર નાગેનગરમાં રત્નસાર નામે ધનવંત વણીક થશે, તેવામાં તે ઠેકાણે. બાર વર્ષના દુકાળ પડશે, તે દ્રવ્ય ને પ્રાણના પ્રાશ કરશે. રત્નસાર સૌરાષ્ટ્ર છેાડી કાશ્મીરમાં જઇ રહેશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી તેનુ ફળ લેવા માટે સાંધને અભ્યર્થના કરશે. સંધ કાઢીને આનંદસૂરિ ગુરૂની સાથે દેશાટણ કરતાં નગરે નગરે અહિં તનાં નવાં દેવાલયેા બંધાવશે તથા જીણોદ્ધાર કરાવશે. મા માં ભૂત, વેતાલ, રાક્ષસ ને યક્ષથી ઉત્પન્ન થયેલાં અનેક ઉપસ તથા વિઠ્ઠો અંબિકાના ધ્યાનથી હણાશે, અનુક્રમે પાતાના કાંપિલપુર નગરમાં આવી સાધમિવાત્સલ્ટ કરીને સંઘ સહિત શત્રુ ંજ્યની યાત્રા કરી રૈવતાચળે આવશે. અમારા કેવળજ્ઞાનની જગાએ અમારી પ્રતિમાનુ અર્ચન કરીને હની સાથે મુખ્ય શિખર પર ચઢશે. રસ્તે જતાં છત્રશિલાને હેઠેથી કંપાયમાન થતી જોઈ આનંદસૂરિને તેનું કારણ પૂછશે. સદ્ગુણી ગુરૂ પણ વધજ્ઞાને જાણીને કહેશે; હૈ રત્નસાર!
આ ચતાચળે તી બ્રશ તથા તીર્થોદ્ધાર તારાથી થશે. રત્નસાર કહશે : હૈ મહારાજ ! મારાથી તીને નાશ