________________
(૧૨૮) રહેશે ને ત્યાર પછી અદશ્ય થશે. છેવટે છઠ્ઠા આરામાં અંબિકા એ બિંબને અંબુધિમાં લઈ જઈ તેની પૂજા કરશે. કૃણું કહે છે : હે ભગવંત! તે રત્નસાર કેણુ થશે, તેનું, વ્યાખ્યાન કહેવા કૃપા કરે નેમીશ્વર કહે છે –
-
- ૧ અતીત ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થકર સમસ્ય ત્યારે ઉજેણી નગરીના નરવાહન રાજાએ પૂછયું, ભગવાન! મને કેવળજ્ઞાન કયારે થશે ? સાગર કહે, નેમીનાથ તીર્થકર બાવીશમાં થશે ત્યારે તને મુક્તિ મળશે. તે સાંભળી નરવાહન રાજા દીક્ષા લેઈ મરણ પામી પાંચમાં દેવકને દશ સાગરોપમ આયુષવાળા ઈદ્ર થયા ને નેમીનાથની પ્રતિમા પૂજવા લાગે. પછી ગીરનારે તે પ્રતિમા સ્થાપી. પછી નેમીનાથ પ્રગટ થયાં, ત્યારે તેજ ઈદ મહાપલીઅતિસાર નગરીમાં પુણ્ય ૨ નામે રાજા થયા, તે નેમીનાથની ધમ દેશને સાંભળી સંયમ લઈ મુક્તિ પામે. પછી લેખમયી પ્રતિમા ગીનારે રથપાઈ. નેમીનાથ મુક્તિ પામ્યા પછી નવસે નવા વર્ષે કાશ્મીર દેશમાં રત્નસાર શ્રાવક થશે તેની કથા ગીરનાર મહાત્મમાં છે.
તેમ મુગતી ગયા પહે, નવસમાં નવ વાસરે, કશ્મીર દેશ તણો જ વસી, તન શ્રાવક ખાસ મીનારે યાત્રાકરણ આવ્ય, કર બિંબ પખાલરે,
શુ ખીણે પાણી સંગત જીન, બિંબ થયે વિસરાલરે.
કુમારપાળને રાસ-૧૦૦ મી ઢાલ..