________________
(૧૨૬ ) પમનું આયુષ અગાધ સુખમાં સુતા સુતાં પુરૂં કરે છે. તેના કરતાં પણ અનંતગણું સુખ શિવસન્દ્રમાં છે. . સંસારસાગરના પિતસમાન સાગર તીર્થકરની સુધાતુલ્ય વાણું સાંભળ્યા પછી પાંચમા સુરકને સ્વામી સ્વર્ગના સુખની નિસ્પૃહા કરીને સર્વેશ્વરને પૂછે છે. સ્વામિન! મારે સંસારમાં હવે કેટલું રહેવાનું છે? આપે વર્ણવેલા મોક્ષરૂપી મેવાનું મહા સુખ મને કેઈ કાળે મળશે કે નહીં? તે ઉપરથી ભવાટવીમાં ભટકનાર ભવ્ય પ્રાણિઓને સહાયભૂત એવા સાગર તીર્થકૃત કહે છે. તે બન્નેન્દ્ર ! આવતી અવસર્પિણીમાં શ્રી અરિષ્ટનેમિ નામે ૨૨ મા તીર્થંકર થશે, તેને તું આદિમ ગણધર થઈશ, ને રેવતાચલે કર્મ ખપાવી શાવત શિવરાજનું પરમપદ પ્રાપ્ત કરીશ. એ સાંભળી બ્રહ્મન્દ્ર પરમ તુષ્ટિથી પ્રફદ્વિત થઈ શાંતિ સુધારસના સાગર એવા સાગર જીનેવરને અભિવંદન કરી પિતાના કપમાં ગયે. અહે! મને અજ્ઞાન
* મધ્ય ભાગે ૬૪ મણનું એક મોતી હેય છે, તેનો ચારે દિશાએ દરેક ૩ર મણનું એવાં ચાર મોતી હેય છે, તેની આસપાસ સેળ સેળ મણવાળાં અઠ, તેની આસપાસ આઠ આઠ મણવાળાં સેળ, તેની આસપાસ ચાર ચાર મણુવાળાં બત્રીશ, તેની આસપાસ બે બે મણવાળાં ચેસડ, તેની આસપાસ એકેક મણનાં એક અટ્ટવિશ, એ રીતે કુલ ૨૫૩ મેતી એક મહેદ્રની શય્યા ઉપર ઉલેચમાં લટકતાં હેય છે, તેના આનંદમાં ૩૩ સાગરોપમનું આયુષ ક્ષણમાત્ર જેવું મહેકને લાગે છે.