________________
( ૧૨૫ )
આવેલી છે. ને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનથો ૧૨ ચેાજનને છેટે છે. સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યાજન જાડી છે, ને બંને તરફ પાતળી થતી થતી માખીની પાંખ જેવી થાય છે. તેથી તેના અને છેડા અતિ પાતળા છે. મેાતી, શંખ કે સ્ફટિક રત્નની માફક અતિ નિર્મલ ને ઉજવલ છે. સિદ્ધશિલા મૂકી એક ચેાજન ઉચે અલાક આવે છે. લાકમાં રહેલી સિદ્ધશિલા તથા અલેાકની વચે આવેલા એક ચાજનના ૨૪ મે ભાગે એટલે ઉપરના ૩૩૩ ધનુષમાં સિદ્ધ થવા પોતાના સંસ્થાનમાં અષ્ટકને અલગ કરીને તથા અલાકને અડકીને રહેલા છે, તે ભાગને માક્ષ કહે છે. તેનાં મુકિત, સિદ્ધિ, અપુનર્ભવ, શિવ, નિ:શ્રેયસ, નિર્વાણ, અમૃત, બ્રહ્મ, મહેાદય, મહાનંદ આદિ અનેક નામ છે. તે મુકિત નગરમાં અને ત સિદ્ધો અનંત સુખમાં વિરાજે છે. તેમાં જન્મમરણુ, સચાગવિયાગ, શત્રુમિત્ર, બુભુક્ષા તૃષા, રાજાપ્રજા, રાત્રિદિન તડકાછાંયડા, ઊંચનીચ, ગુચ્લે, શેઠચાકર, અંધારૂ અજવાળુ, એલચાલ, ઉમેશ, ઉંઘવું જાગવુ, છેદનભેદન, રૂપરસઅધ સ્પર્શી, સ્વરૂપસુખ ને અન ંત દુઃખવાળા દેહ ઇત્યાદિમાંનું કંઇ પણ નથી. સિદ્ધ પરમાત્માએ પણ મુકિતસુખનું વચનથી વણું ન કરવાને શકિતમાન નથી. સર્વાસિદ્ધ વિમાન જ્યાં દેવાંગનાઓના રાગ રાગણી પૂર્વક ગાન સાંભળતાં નિર્મળ અવધિવાળા મહેદ્રો એક પાસું ફેરવતાં ૧૬૫ સાગરાપમ ને બીજું પાસુ ફેરવતાં પણ તેટલાજ સાગરાપમ એમ ૩૩ સાગરા