________________
(૧૨૪).
ત્રિશૂળને નકુલ છે, તથા ત્રણે દક્ષિણ ભુજાઓ વિષે ચક, પશુ ને બીજે છે, તથા જેને મનુષ્યનું આસન છે, એ ગમેધ યક્ષેશ્વર સહપરિવાર શ્રી રૈવતાચલે જઈ અંબિકાની પેરે લેકાલેક ભાસ્કર શ્રી નેમિનાથને નમતે તથા તેના ઉપકારનું
સ્મરણ કરેતે સમવસરણની પરિષદમાં આવી છે. ત્યાં પ્રતિ બેધ પામીને ઇંદ્રના કહેવાથી સદાચારકાસારહંસ સદાસેવ્ય શ્રી અરિષ્ટનેમિના શાસનને વિષે અશેષ હિતને કરનાર અધિષ્ઠાયિક અમર થયે.
વરદત્તનું વ્યાખ્યાન. સંમેહરજનું સંહરણ કરવામાં સમીરસમશ્રીને મીવરને ઇંદ્ર કહે છે વિશ્વવ્યાપક વિશે ! વરદત્ત વસુપતિ ગૃહવાસપરાક્ષુખ થઈ પ્રત્રજ્યાનું ગ્રહણ કરી આપને પ્રથમ ગણપતિ થયે, તે કેવાં કૃત્યના ઉદયથી? તે આપ કરૂણ કરી કહે. તે ઉપરથી અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત શ્રી અરિષ્ટનેમિ ભગવંત ભવ્ય જીવોને કહે છે. ગત ઉત્સર્પિણી કાળમાં આ જંબુદ્વીપના ભરતખંડના સંપૂરિત સેવક સમીહિત એવા સાગર નામે ત્રીજા તીર્થકર મુકિતસંપત્તિનું નિદાન એવું કેવલજ્ઞાન પામી વિચરતાં વિચરતાં એકદા ચંપાનગરીના ઉદ્યાનમાં સમવસર્યો. તે સમયે તેમણે સિદ્ધશિલા તથા સિદ્ધજીવેના વરૂપની આ પ્રમાણે સુદેશના દીધી:
૪૫ લક્ષયજનના વ્યાસવાળી છતાં છત્રના આકારસિદ્ધશિલા છે. ચંદ રાજકમાં છવીસ સ્વર્ગ છે, તેની ઉપર એ