________________
(૧૨૧) દિવ્ય સ્ત્રીઓને પણ સેવવા યોગ્ય તું અમારી સ્વામિની થઈ? તે સાંભળી અવધિજ્ઞાને પિતાને પાછલે ભાવ દેખીને સિભાગ્યનું નિધાન એવી અંબિકાદેવીએ તે વિબુધને પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. પછી વીતરાગ પરમાત્માનાં વચનને શ્રવણ કરવા માટે યોગીશ્વરની પેરે મનનું અવલંબન કરી તેજ વેલા વ્યંતરદેવ પાસે વિમાન સજજ કરાવીને સંગીત સાંભળતી ને દિશાઓમાં ઉદ્યોત કરતી ઉજજયંત પર્વતે આવી અને રસ સુતિકરિકેશરી શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉપન્યું, તેજ પ્રસંગે સમવસરણમાં જઈ ધર્મોપદેશરૂપી અમૃતધારાથી પિતાના કર્ણનું સિંચન કરવા બેઠી. એ અવસરે ગિરિનારમંડન, જનમનરંજન, ભવભયભંજન, જગદાધાર કૃપાવતાર, કૃતનિધિ, સુધાસોદરાવાસ્નાથી જેણે દિમુખ નિર્મલ કર્યા છે, એવા પ્રભુ શ્રી નેમિનાથ સ્વામીએ દેશના દીધી કે –
ધર્મ નિષ્કારણબંધુ છે. ધર્મ લેકનું હિત ઈચ્છનાર, પાપતિને ક્ષય કરનાર તથા “હિક ને આમુમ્બિક સુખને દાતાર છે. વિનયમૂલ ધર્મવૃક્ષની સુપાત્રદાન પ્રથમ શાખા છે. શત્રુંજયગિરિનારની સેવા, દેવપૂજા, સદ્દગુરૂભકિત, પંચપરમેકિધ્યાન આદિ ઉપશાખાઓ છે, વિવિધ પ્રકારના વૈભવ ને
૧ વિબુધદેવ, અમર, નિર્જર, નાઝી, ૨ સંતિકરિશરીe સંસારરૂપ હાથીને સિંહસમાન, ૩ સુધાસદરવાજ્યસ્ના=અમૃત જેવી વાચારૂપી કૌમુદી (ચંદ્રનું અજવાળું), ૪, આરિ=દુ;ખ, ૫, એહિક ને આમુખિક=આ લેકનું ને પરલોકનું..