________________
(૧૦૦) કર્યો, ને કાળ પામી અકામ નિર્જરાના વેગથી અંબિકાના વાહનરૂપે શાલ દેવતા થયે. અપરિમિત ગુણપૂર્ણ સિંહવાહિની અંબા ડિંભદ્રયની સાથે હિરણ્ય રૂચી ધારણ કરી દેવીપણે પ્રગટ થઈ. - આમ્રકુંજમાં ટકા કરતી કેલેના રાગે કરીને ઉદય પામતા રવિના રશ્મિ જેવું જેનું રૂપ છે, સલ સુરવધુના સમગ્ર સેંદર્ય સમુદાયને જેણે સંહાર કર્યો છે, અમૃગાંકન મયૂખસમ અત્યજજવલ અંશુથી આચ્છાદિત જેનું અંગ છે, જેના અમલ આણ્યના અંશુના અમૃતાબ્ધિની અંદર અંબકરૂપી આંભસિકે કીડા કરી રહ્યા છે, જેનું સંપૂર્ણ શરીર સર્વ અવયવે સુંદર અને વિશેષ ભૂષણે ભૂષિત છે જે મહિમાવાળીએ સુરષિના સેવવાથી નવી સમુત્પન્ન થયેલી સહકારની લૂમ બે પાર્વે રાખી છે એવી ૧૪ અમરીરૂપે ઉપજેલી અંકુશધારિણું અંબીકાને છડીદાર દેવ નમ્રતાથી પ્રણામ કરી કહે છે. હે દેવી! તે પૂર્વ ભવે શું તપ કર્યું? કેવું દાન દીધું? કયા તીર્થ સેવ્યાં? કે જેથી વ્યંતરની
૧, ભિઠય=એ પુ. ૨. હિરણ્ય રૂચિસેના જેવી કાંતિ. ૩. રમિ=કિરણ. ૪. મૃગાંકઃપંક. ૫, મયૂખ અંશુ કિરણ, ૬ અંશુક=ાસ્ત્ર છે. અમલ=નિર્મલ. ૮. આસ્થ= ૯, અંબકલેચન અખ. ૧૦. ભસિકે=મસ્ય, માંછલાં. ૧૧, નિઃશેષ ભૂષણ=સવ અલંકાર ૧૨ સુરષિત-સુરવધૂ સુરાંગના, અપ્સરા, દિવ્ય સ્ત્રી છે. ૧૩ સહકાર-આંબે, ૧૪ અમરી-દેવી.