________________
(૧૧૦). યપાટ અને અનુકંપા મને આવતા ભવમાં આવી મળે, આવી રીતે ચિત્તમાં નિશ્ચલતાથી ચાહના કરી અને પુત્રોને લઈને સેમભટની ભાર્યા સાહસપણે કુવામાં પડી. તેજ ક્ષણે મા, મા, એમ બોલતે તેને કાંત હાંફતે હતો દેડતે આવ્યું. સુત સહિત ફૂપમાં પડીને મરણ પામેલી, પ્રેમપાત્રી અને પ્રશસ્ત પ્રમદાને જઈદારૂણ દુઃખમાં રડતે રડતે અંબિકાને વર ગદ ગદ કંઠે બેલે છે. હે મુગ્ધ! તું અકાળ કાળની વિક્રાળ ફાળમાં કયાં ફસાઈ ગઈ? કુલીન કમલેક્ષણ! આ સાહસ કર્મ શા માટે કરવું પડ્યું? અહે! કે જડ કે મેં તને ગહના સાથે ઘરમાંથી કાઢી મૂકી! હે કવિદગ્ધ વલ્લભા! પંડિતને વિચક્ષણ થઈ તે આ શું કર્યું?
અરે ! પહેલલોચના, લલિત લલના! ખરેખર તું "નિષ્કલંક છે. માટે તારા વિના હવે જીવીને શું કરવું? નિરાશ થઈમારૂં કાળું મુખ લઈ સ્વમંદિરમાં જાઉં, પણવિરહ વ્યથામાં ત્યાં હું શું લીલું વાળીશ ? પ્રાણપ્રિયા ને પુત્રના પંચત્વ ગમનથી હું પરમ દુ:ખી થયે છું. માટે મારે પણ આપઘાત . કરે ઉચિત છે. એમ કહી અવિલંબિતપણે પોતાની અદ્ભુત અધગનાનું સ્મરણ કરી સમભટે તેજ નિપાનમાં ઝપાપાત
1, પ્રશસ્તપ્રમદા=વખણાએલી સ્ત્રી, ૨, કમલેક્ષણ-કમલના જેવી જેની આંખે છે એવી, ૩, ગહના તિરસ્કાર, ૪, વિદગ્ગવલ્લભા= પતિને વહાલી, ૫, લલચના ચંચલ ચક્ષુવાળી, ૬, લલિતકલનાર રૂપાળી સ્ત્રી, ૭ નિપાન છે.