________________
(૧૧૪) મૂઢ માનેએ સુપાત્ર ત્યાગની નિંદાને વરસાદ વરસાવ્યો છે. અરે ! પણ એમને દેષ કાઢવે તે વૃથા છે. મારા પૂર્વ કૃત્યનાં અંકુર ઉગી નીકળ્યાં છે, એમ મારે માનવું જોઈએ. આજથી ગૃહવાસના દાસત્વને સદૈવ ત્યાગ છે. હવે તે તે બે સુશીલ સાધુનું શરણ લેવું યોગ્ય છે. ગુણાકિણું ગિરનાર ગિરિપર જઈ સંસારસમુદ્રના સુકવણુ સદશ,ને સકલ સુરાસુ
સેવિત, એવા શ્રી નેમિનાથને નમી, તેમનું ધ્યાન ધરી, તપ તપી દુરિતને દળી નાંખીશ. એ નિર્ણય કરી, એક પુત્ર કટિ ઉપરને બીજાને હાથની આંગળીએ વળગાડી, શેકને દૂર કરી ગુણાભિરામ ગિરિધર ગુરૂનું તેમજ રૈવતાદ્રિનું મનમાં મરણ કરતી અચલ ચિત્તથી આગળ ચાલી. ભયાવહ જંગલની મળે તડકામાં નયણે કેડે ને ઉઘાડે પગે અથડાતાં ભાલા જેવા તીક્ષણ કાંટા વાગે છે. એવી દશાની પરાકાષ્ઠામાં કેડે બેસાડેલો કુમાર તર થયા. લાળવાળા મુખવાળું, આંસુથી ભરેલા ભીના ગાલવાળુ ને માતાના ગભરાટમાં વધારો કરનારું બીચારૂં બાળ અસ્કુટાક્ષરે કરૂણાજનક રૂદન કરતું પાણી ! પાણું ! ઝંખી રહ્યું છે. એટલામાં વળી કમલ કાંડ જેવા કોમળ કરપદ્યવે દરેલો દીકરો ભૂખ્યો થયે. તેથી હે અંબ! અમને ખાવા આપ એમ કહી રડાકૂટ કરી રહ્યા છે. બંને બાળકેએ અંત:કરણમાં પ્રવેશ કરી અશુપાત કરવાની જાણે પ્રેરણા કરતાં હોય, એમ અંબિકની એક આંખમાંથી શ્રાવણ
૧ સુપ્રહણ મારું જહાઝ, ૨ દુરિત=દુષ્કત. ૩ નયણે=નિરજ, ૪ કડકવાળ, દાંડે, ૫ કર૫લવ=હાથની આંગળી.