________________
(૧૧૩) મિજાજ ગયે ને કે પાતુર થઈ કૃશાંગી અંબિકાનો અસહ્ય
અવજ્ઞા કરવા લાગે તેથી અધોમુખી ને અભિજાતિવતી, તેની *સુતનસીમંતિની કંઈપણ બેલ્યા ચાલ્યા શિવાય પિતાના અંબર ને શંબર નામના બે બાળકને સાથે લઈ સર્વવિરતિ સંયમીની સત્ય અગિરા સંભારતી સત્વર
શ્વશુરગૃહ મૂકીને ચાલી નીકળી. માર્ગમાં વિચારે છે; અરે! મેં કઈ સમયે સાસુજીની આજ્ઞા ઉત્થાપી નથી. ધણીની ઘણી ભક્તિ યથાશકિત કીધી છે. ગૃહિણીનાં કાર્ય કષ્ટ વેઠીને સારી રીતે કર્યો છે, છતાં દૈવયોગે આ સમય પ્રાપ્ત થયે!
કનક કામિનીના ત્યાગી ગુણવંત ગુરૂને પુત્પાદક પ્રદાન દીધુ, તે કલ્યાણકારી થયું છે, તે છતાં પણ વિના કારણ ઉલટી મારી જુગુપ્સા કરી છે. પુત્રથી પામેલા પિંડ પ્રમુખથી જે પ્રેત પુરૂષને તૃપ્તિની પ્રાપ્તિ થાય તે પાણી પાવાથી શુકશાની નવપલ્લવિત કેમ ન થાય! અહો મિથ્યાત્વ! જેમ 'જાત્યંધ જન તરણિની તિરક્રિયા કરે, ને નિશાંધનાર ૧૪નક્ષત્રનાથની નિર્ભર્સના કરે તેમ સુદ્રને
૧ કૃશાંગી=નાજુક, ૨ અવજ્ઞ=તિરસ્કાર, ૩ અમિજાતિવતી= મુવીન, ૪ સુતસીમીતની સુંદર સ્ત્રી, ૫ ગિરા =વાયા. ૬ સત્વર= જલદી, ૭ શ્વશુદ=સાસરૂ, ૮ ગૃહિણ=ઘરધણીઆણી, ૯ જુગુપ્તા નિર્ભસના, અવગણના, ૧૦ શુકશાખી=સુફ ઝાડ ૧૧ જાલંધ= જન્માંધ, ૧૨ તરણ સૂર્ય, ૧૩ નિશાંધતાંધળે રાવ્યંધ, ૧૪ નક્ષત્રના થઇ..