________________
( ૧૧૧ )
અતિથિનાં પ્રિય દશનથી મારાં નયન પવિત્ર થયાં છે. અનાય સાસુ પણ અત્રે નથી. રસવતીમાં ઉત્તમ દ્રવ્ય છે, માટે તેનુ દાન આપુ. આવા અંતરંગના તરંગમાં અતિ હર્ષોંનાં આંસુથી ભીંજાયલી ને રામવિકાસિત, એવી હુ સગામિની અખિકા ઉઠી. અન્ન લઇ અનગાર અવધતને વિનવે છે. આપ આહ્લાદજનક આકૃતિવાળા ને અતિ પુણ્યવત છે, મારાપર પરમ પ્રાસાદ કરી વૈપ્રાશનનુ` ગ્રહણ કરા. જેથી હું પાવન થાઉં. નિગ્રંથ મુનિયુગ્મે પણ મન અને અન્નની પ્રસન્નતા જોઇ પાત્ર થયું, તેમાં અખાએ સુપાત્ર ‘સ'પ્રદાન દીધું; તે જાણે શ્રેષ્ઠ ગતિનું બીજ રાખ્યુ, એમ દેખાયુ', શાંત, દાંત ને મહંત સુનિયુગલે પણ દાન સ્વીકારી ધર્મલાભ દીધા. ધર્મના લાભથી મુક્તિની અલોકિક લબ્ધિનું અર્પણુ કરનારા તે પદ્યરૂપી શૂરા સિંહથી પાપરૂપી હઠીલા હાથી હણાયા.
સુકૃતી ને સુવ્રતી યતિએ ૪૨ દોષ નિવારી આહાર વહેરી અંખિકાના આસ્થાનગૃહથી નિકળ્યા, પણ આશ્ચ એ હતું કે; તેના અંતર્ગત હત્પદ્યાલયમાંથી નિસર્યો નહીં.
હવે અંબિકાએ ગીતા ગુરૂને ભાજનદાન દીધું, તે દેખીને મૂર્ત્તિ મી પિશાચિની, ભયાનકા ભુજંગી, કલહુપ્રિયા, પ્રપચી:ને પ્રચ’ડ પાડાશ ઉંચા હાથ કરી, નેત્ર, નાસિકા ને
૧. રસવતી–રસાઇ. ૨. દ્રવ્ય-પદાર્થ. ૩. પ્રાશન—ખાવાનું. ૪. નિ``થયાગી. પ. યુગ્મ-યુગલ, જોડું. હું. સંપ્રદાન-દાન. ૭, િ લાભ ૮. ઉત્પદ્યાલય-હૃદયકમળ ૯. ધ્રુજંગી–ઉરગી, સર્પી, સર્પિણી.