________________
( ૧૦૭ )
ઘેાડા નીકળ્યા, વરઘેાડામાં શક્રેન્દ્ર તથા ઇશાનેન્દ્ર ચામર ધરીને, માહેદ્ર ખડ્ગ ધારણ કરીને, સનત્કુમારેંદ્ર છત્ર ધરીને, અદ્મ દર્પણુ ધરીને, લાંતકેદ્ર કલશ ધરીને, શકેન્દ્ર સ્વસ્તિક ધરીને, સહસ્રરેદ્ર ધનુષ ધરીને, પ્રાણતેદ્ર શ્રીવત્સ ધરીને, અચ્યુતેદ્ર ન દાવત ધરીને તથા બાકીના ચમરેંદ્રાદિ દેવા શસ્ત્ર ધરીને અત્પ્રભુના અગ્ર ભાગે ચાલતા હતા. અનુક્રમે રેવતાચલ ચઢી, સહસ્રમ્રવનમાં જઇ, આભરણાદિકના ત્યાગ કરી, સહસ્ર પુરૂષની સાથે, ત્રણસે વર્ષની ઉમ્મરે, શ્રાવણ શુદ્ધિ ૬ ને દિવસે ચિત્રા નક્ષત્રના યેગે, છઠના તપ કરી તથા પંચસુષ્ટિ લેાચ કરીને કુમતિ કુઠાર નેમીશ્વરે દીક્ષા ગ્રહણુ કરી. ત્યાંથી વિદ્વાર કરીને વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર ક્ષીરનું પ્રથમ પારણું કર્યું, ને ત્યાં પુષ્પવૃષ્ટિ, સુગ ંધિ જળવૃષ્ટિ, વસ્ત્ર વૃષ્ટિ, હિરણ્યની વૃષ્ટિ, ને અહા દાન ! અહા દાન ! એવા ઉચ્ચાર કરતી દેવદુંદુભિ, એવાં પંચ દિન્ય પ્રગટ થયાં. જ જાળરૂપી જાળને પ્રજાળનાર જગત્પ્રભુને ગર્ભથીજ મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાન હતાં ને દીક્ષા સમયે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું; એવા ચાર જ્ઞાનના ધરનાર તથા ખાવીશ પરીષહુના સહુનાર, શ્રી નેમિનાથને દીક્ષા લીધા પછી ચાપન દિવસે સહસ્રામ્રવનમાં વેતસવૃક્ષની નીચે, શુકલધ્યાનારૂઢ સ્થિતિમાં, જ્ઞાનવરણી, દનાવરણી, અંતરાય ને મેાહની એ ચાર ઘાતિકના ક્ષય કર્યો પછી આશ્વીન માસની અ માવાસ્યાને દિન, પહેલા પહેારમાં, ચિત્રા નક્ષત્ર પંચમ જ્ઞાન પ્રાપ્ત થયું. ચાસઠ સુરાષિપનાં સુખાસન સમકાલે પ્રક પાય